ફેમસ ભારતીય ક્રિકેટરની પત્ની કેક બનાવીને કમાય છે કરોડો રુપિયા, જાણો તેની નેટવર્થ

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરની પત્નીએ બિઝનેસની દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તે કેક વેચીને કરોડો રુપિયા કમાય છે. આ સાથે તે સીએસનું પેપર પણ ક્લિયર કરી ચૂકી છે.

| Updated on: Oct 07, 2024 | 4:01 PM
 ભારતીય ક્રિકેટર્સની પત્ની હંમેશા ચર્ચામાં રહે છે. અનુષ્કા શર્માથી લઈ રીતિકા સજદેહ સુધી તમામ પર કેમરામેન ફોકસ કરે છે.કેટલાક ખેલાડીઓની પત્નીઓ એવી પણ છે જેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જેમાં સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની પત્ની મિતાલી પારુલકર પણ સામેલ છે.

1 / 5
 મિતાલી સીએસનું પેપર પણ ક્લિયર કરી ચૂકી છે અને બિઝનેસની દુનિયામાં તે ખુબ આગળ વધી રહી છે. શાર્દુલ અને મિતાલી એકબીજાને બાળપણથી ઓળખે છે. બંન્નેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.

2 / 5
શાર્દુલ અને મિતાલી 2023માં લગ્નના બંધનમાં બંઘાયા હતા. તમને જણાવી દઈએ કે, મિતાલી એક બિઝનેસમેનના પરિવારમાંથી આવે છે. તેના પિતા બિઝનેસમેન છે. મિતાલીને કુકિંગનો ખુબ શૌખ છે. તેમણે પોતાની બેકરી ખોલી અને તેમણે આનું નામ ઓલ જેજ બેકરી રાખ્યું છે.

3 / 5
 મિતાલીની બેકરી થાણેમાં સૌથી ફેમસ બેકરી માનવામાં આવે છે. પોતાના બિઝનેસની મદદથી મિતાલી 2 થી 3 કરોડ રુપિયાની નેટવર્થ બનાવી ચૂકી છે. બિઝનેસની દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર શાર્દુલની પત્ની ખુબ સુંદર પણ છે.

4 / 5
સોશિયલ મીડિયા પર મિતાલીના ફોટો ખુબ વાયરલ થાય છે. શાર્દુલ ઠાકુર મુંબઈના પાલઘરનો વતની છે. તેણે 2017માં ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું. ટેસ્ટ ડેબ્યૂ 2018માં થયું હતું.

5 / 5
Follow Us:
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

g clip-path="url(#clip0_868_265)">