Sanju Samson Ipl Salary : 12 વર્ષમાં 180 ગણો વધ્યો ક્રિકેટરનો પગાર, સંજુ સેમસનનું આઈપીએલ કરિયર જુઓ

ભારતીય ક્રિકેટર સંજુ સેમસન આજે પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ટીમે 18 કરોડમાં રિટેન કર્યો છે. જે તેની પહેલી સીઝનથી 180 ગણા વધારે છે.

| Updated on: Nov 11, 2024 | 12:08 PM
ભારતીય ક્રિકેટર સંજુ સેમસન આજે પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો આજે આપણે તેના આઈપીએલ કરિયર વિશે વાત કરીશું. સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

1 / 5
સંજુ સેમસને મેગા ઓક્શન 2025 પહેલા રાજસ્થાન રોયલ્સે 18 કરોડ રુપિયામાં રિટેન કર્યો છે.તમને જણાવી દઈએ કે, સંજુ સેમસને 12 વર્ષ પહેલા આઈપીએલમાં કરિયરની શરુઆત કરી હતી.

2 / 5
 ક્રિકેટરે આઈપીએલ 2013માં પોતાનું આઈપીએલ ડેબ્યુ કર્યું હતુ. તેમને રાજસ્થાન રોયલ્સે 10 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. આ સીઝનમાં તેમણે 11 મેચમાં 206 રન બનાવ્યા હતા. 2014 મેગા ઓક્શન પહેલા રાજસ્થાને 4 કરોડ રુપિયામાં રિટેન કર્યો હતો. જે તેની પહેલી સીઝનથી 40 ટકા વધારે હતા.

3 / 5
સંજુ સેમસને 2018માં ફરી એક મોટી છલાંગ લગાવી હતી. આ વખતે રાજસ્થાને તેમને 8 કરોડ રુપિયા આપ્યા હતા. 2018 થી 2021 સુધી આ પ્રાઈઝ મનીમાં રાજસ્થાન સાથે રમ્યો હતો.2022 મેગા ઓક્શનમાં 14 કરોડમાં રાજસ્થાને રિટેન કર્યો હતો. તેમજ સંજુ સેમસનને વર્ષ 2021માં ટીમની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી હતી.

4 / 5
 જન્મદિવસના આગલા દિવસે સંજુ સેમસને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 4 મેચની ટી20 સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતુ. સંજુ સેમસન 0 રન પર આઉટ થયો હતો. આ સાથે હવે તે ભારતીય ટીમ તરફથી ટી20 ઈન્ટરનેશનલના એક વર્ષમાં સૌથી વધારે ડક આઉટ થનારો ખેલાડી બની ગયો છે.

5 / 5
Follow Us:
ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ

રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">