IPL 2023 Auction Highest Paid Players: આ ખેલાડીઓ પર લાગી આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી બોલી

IPL 2023 Highest Paid Players List: આજે કોચ્ચિમાં યોજાયેલી આ હરાજીમાં આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી બોલીઓ લાગી હતી. ચાલા જાણીએ ક્યા ખેલાડીઓ પર સૌથી ઊંચી બોલી લાગી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2022 | 9:10 PM
પંજાબ કિંગ્સની ટીમે ઈંગ્લેન્ડની ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી Sam Curranને ₹18,50,00,000 એટલે  કે 18.50 કરોડમાં ખરીદ્યો છે. આ આઈપીએલ ઈતિહાસની સૌથી ઊંચી બોલી હતી.

1 / 10
મુંબઈની ટીમે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી Cameron Greenને 17.50 કરોડમાં ખરીદ્યો છે. આ આઈપીએલ ઈતિહાસની બીજી સૌથી મોટી બોલી છે.

2 / 10
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી Ben Stokesને ચેન્નાઈની ટીમે 16.25 કરોડમાં ખરીદ્યો છે.

3 / 10
વેસ્ટ ઈન્ડિઝના વિકેટ કીપર Nicholas Pooranને લખનઉની ટીમે 16 કરોડમાં ખરીદ્યો છે.

4 / 10
હૈદરાબાદની ટીમે ઈંગ્લેન્ડના બેટ્સમેન Harry Brookને 13.25 કરોડમાં ખરીદ્યો છે.

5 / 10
મંયક અગ્રવાલને હૈદરાબાદની ટીમે 8.25 કરોડમાં ખરીદ્યો છે.

6 / 10
યુવા ભારતીય બોલર શિવમ માવીને ગુજરાતની ટીમે 6 કરોડમાં ખરીદ્યો છે.

7 / 10

5.75 કરોડમાં રાજસ્થાનની ટીમે વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી Jason Holderને ખરીદ્યો છે.

8 / 10
બિહારમાં જન્મેલા બોલર Mukesh Kumarને તેના રણજી પ્રદર્શનને આધારે દિલ્હીની ટીમ દ્વારા 5.50 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.

9 / 10

સાઉથ આફ્રિકાના વિકેટ કીપર Heinrich Klaasenને હૈદરાબાદની ટીમે 5.25 કરોડમાં ખરીદ્યો છે.

10 / 10

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

g clip-path="url(#clip0_868_265)">