જાણો કોણ છે રોહન જેટલી જે બની શકે છે BCCIના આગામી સેક્રેટરી, જુઓ ફોટો

પૂર્વ કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીનો દિકરો રોહન 2020માં ડીડીસીએ દ્વારા ક્રિકેટની રાજનીતિમાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે, રોહન પાસે 100 કરોડથી પણ વધારે સંપત્તિ છે.તો ચાલો જાણીએ રોહન જેટલી વિશે.

| Updated on: Nov 06, 2024 | 11:52 AM
જય શાહ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો નવો સચિવ કોણ હશે. જેની ચર્ચા છેલ્લા થોડા મહિનાથી ચાલી રહી છે. સચિવ પદ માટે એક દાવેદારનું નામ પણ સૌથી આગળ છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ રોહન જેટલીનું નામ સૌથી પહેલા આવે છે.

1 / 5
પૂર્વ કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીના દિકરા 2020માં ડીડીસીએ દ્વારા ક્રિકેટની રાજનીતિમાં આવ્યો હતો.બીસીસીઆઈ સચિવ પદ માટે રોહન જેટલીનું નામ હાલ તો ચર્ચામાં છે. 1989માં જન્મેલા રોહન જેટલીએ અભ્યાસ દિલ્હી પબ્લિક સ્કુલ આરકે પુરમથી કર્યો છે. ત્યારબાદ તેમણે કાયદાનો અભ્યાસ કરવા માટે અમિટ યૂનિવર્સિટી આવ્યો હતો. 2006-2011 સુધી તેમણે એલએલબીનો અભ્યાસ કર્યો છે.

2 / 5
માસ્ટર ઓફ લોનો અભ્યાસ કરવા માટે રોહન 2013માં કાર્નેલ યૂનિવર્સિટી ગયો હતો. જ્યાંથી તેમણે 2014માં પોતાની ડિગ્રી મેળવી હતી. રોહન ત્યારબાદ દિલ્હીમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરુ કરી દીધી હતી. તે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ વકીલાત કરી ચૂક્યો છે.

3 / 5
રોહન બીજેપીના દિવગંત નેતા અરુણ જેટલીનો દિકરો છે.તેની માતાનું નામ સંગીતા જેટલી છે. 1982માં અરુણ અને સંગીતાના લગ્ન થયા હતા. રોહનને એક બહેન સોનાલી જેટલી પણ છે. તે પણ વકીલાતનો અભ્યાસ કરે છે. રોહન અને સોનાલીએ પણ પોતાના પિતાની જેમ વકિલાત કરવાનો નિર્ણય લીધો છે.

4 / 5
રોહનની પત્નીનું નામ મેહરુનિશા આનંદ છે. બંન્નેના લગ્ન 2020માં થયા હતા. મેહરુનિશા પણ વકીલાત કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે, રોહન પાસે 100 કરોડથી વધારે સંપત્તિ છે.

5 / 5
Follow Us:
Mehsana :ડેન્ગ્યૂના કારણે વિજાપુરના ફુદેડાના તલાટીનું મોત

આ 5 રાશિના જાતકોને આજે આર્થિકક્ષેત્રે લાભના સંકેત

વાસદના રાજુપુરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર અકસ્માત, 3ના મોત

શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ પદની ગરિમા યાદ અપાવતા શક્તિસિંહ ગોહિલ

CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MP રૂપાલાએ વર્ણાવી ખેડૂતોની દુર્દશા

અમરેલીના ખાંભામાં પશુ ચરાવતા માલધારી યુવક પર સિંહે કર્યો હુમલો

Navsari : ઠગબાજોએ 100થી વધુ રોકાણકારોને લગાવ્યો કરોડોનો ચૂનો

વાંદરાએ બગીચાની શાકભાજી ખાધી, અધમૂઓ થયો ત્યાં સુધી માર્યો માર

મહેસાણાના વિસનગરના કમાણામાં જૂથ અથડામણ
મહેસાણાના વિસનગરના કમાણામાં જૂથ અથડામણ
અમરેલીમાં કારમાં ગૂંગળાઈ જવાથી 4 બાળકોના મોત

g clip-path="url(#clip0_868_265)">