AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેમ્પા બાદ Mukesh Ambani હવે નાસ્તા અને બિસ્કિટ વેચશે, હલ્દીરામ-બ્રિટાનિયાને સ્પર્ધા આપશે

એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે રૂપિયા 42,694.9 કરોડના સ્નેક્સ માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ટેલિકોમ પછી સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં કેમ્પાની એન્ટ્રી સાથે હલચલ મચાવનારા અંબાણી હવે નાસ્તા માર્કેટમાં દિગ્ગજોને ટક્કર આપવા જઈ રહ્યા છે.

| Updated on: Nov 05, 2024 | 10:01 AM
Share
એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો બિઝનેસ દેશ અને વિદેશમાં રમતગમતથી લઈને તેલ સુધી વિસ્તરેલો છે. ટેલિકોમ બાદ કેમ્પાની એન્ટ્રી સાથે સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં હલચલ મચાવનારા અંબાણી હવે નાસ્તા માર્કેટમાં દિગ્ગજો સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યા છે.

1 / 5
વાસ્તવમાં મુકેશ અંબાણી હવે 42,694.9 કરોડ રૂપિયાના સ્નેક્સ માર્કેટમાં પ્રવેશવા જઈ રહ્યા છે. આ નાસ્તા બજારના મોટા ખેલાડીઓ જેમ કે પેપ્સીકો, બ્રિટાનિયા, હલ્દીરામ અને અન્ય સ્થાનિક કંપનીઓને સ્પર્ધા આપી શકે છે. ચાલો જાણીએ શું છે મુકેશ અંબાણીની યોજના

2 / 5
મુકેશ અંબાણીએ તેમની સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલાના ઉત્પાદનોની કિંમત બજારમાં અન્ય કંપનીઓ કરતા ઓછી રાખી છે. આ પગલાને કારણે પેપ્સી અને કોકા કોલાને કઠિન પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ્પાને મળેલો પ્રતિસાદ જોઈને મુકેશ અંબાણી હવે ચિપ્સ, નમકીન અને બિસ્કિટના નાસ્તા માર્કેટમાં આ જ વ્યૂહરચના સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સુપર સ્ટોકિસ્ટ્સને લગભગ 6.5 ટકા માર્જિન આપી રહી છે જ્યારે માર્કેટમાં હાજર અન્ય કંપનીઓ માત્ર 3 થી 5 ટકા માર્જિન આપી રહી છે.

3 / 5
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સ્નેક્સ માર્કેટમાં Jio જેવી મોટી દાવ રમવા જઈ રહી છે. બિસ્કિટ નમકીન માર્કેટમાં કંપનીએ તેના ઉત્પાદનોનું નામ Alan Bugles અને Snactac રાખ્યું છે. જ્યારે તેની બિસ્કિટ બ્રાન્ડનું નામ Independence છે. આ સિવાય મુકેશ અંબાણીની કંપની પણ રિટેલર્સને વધુ લાભ આપી રહી છે. કંપની વિતરકોને 8 ટકા માર્જિન અને 2 ટકા પરફોર્મન્સ આધારિત પ્રોત્સાહન આપી રહી છે. તેમજ કંપની રિટેલર્સને 20 ટકા માર્જિન આપી રહી છે. બજારમાં અન્ય કંપનીઓ વિતરકોને 6 થી 6.5 ટકા માર્જિન આપી રહી છે, જ્યારે તેઓ રિટેલર્સને માત્ર 8 થી 15 ટકા માર્જિન આપી રહી છે.

4 / 5
હાલમાં પેપ્સીકો, બ્રિટાનિયા, હલ્દીરામ અને અન્ય સ્થાનિક કંપનીઓ ભારતીય નાસ્તા બજારમાં પ્રભુત્વ ધરાવે છે. પરંતુ મુકેશ અંબાણીની એન્ટ્રી બાદ આ કંપનીઓને સ્પર્ધાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. ભારતીય નાસ્તાનું બજાર ઝડપથી વધી રહ્યું છે. 2023માં બજારનું મૂલ્ય રૂપિયા 42,694.9 કરોડ હતું. જે 2032 સુધીમાં રૂપિયા 95,521.8 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. બજારના નિષ્ણાતોના મતે ભારતીય સ્નેક્સ માર્કેટમાં વાર્ષિક ધોરણે નવ ટકા વૃદ્ધિ થવાની ધારણા છે.

5 / 5
Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ

સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન

ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video

અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ

ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે

મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ

અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video

જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા

આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ

g clip-path="url(#clip0_868_265)">