AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા સુપરસ્ટાર, પતિ સ્ટાર ક્રિકેટર, અભિનેત્રી બની બોલિવૂડની સ્ટાઇલિશ ક્વીન, આવો છે આથિયા શેટ્ટીનો પરિવાર

આથિયા શેટ્ટી આજે 5 નવેમ્બરના રોજ પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે, આથિયાએ ભલે બોલિવુડ કરિયરમાં ગણતરીની ફિલ્મો કરી છે પરંતુ તેની નેટવર્થ લાખો કરોડોમાં છે. તો આજે આપણે આથિયા શેટ્ટીની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે જાણીએ.

| Updated on: Nov 06, 2025 | 1:46 PM
Share
આજે આપણે એક એવી અભિનેત્રીના પરિવાર વિશે વાત કરી રહ્યા છીએ. જેણે પોતાના કરિયરમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો અને પછી ક્રિકેટર સાથે લગ્ન કરીને સેટલ થઈ ગઈ.

1 / 11
સુનીલને બોલિવૂડના અન્ના તરીકે પણ ઓળખવામાં આવે છે. 90ના દશકમાં એક્શન હીરો બનેલા સુનીલ શેટ્ટીએ પોતાના અભિનય અને અભિનયના દમ પર લોકોના દિલમાં જગ્યા બનાવી છે, જેના કારણે આજે ભલે તે સિનેમામાં બહુ એક્ટિવ નથી, પરંતુ લોકો તેમના ડાયલોગને યાદ કરે છે.

2 / 11
આથિયા શેટ્ટીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 11
2015માં સલમાન ખાન દ્વારા નિર્મિત અને નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત રોમાન્ટિક એક્શન ફિલ્મ હિરોથી બોલિવુડ ડેબ્યુ કરનારી સુપરસ્ટાર અન્નાની દિકરીએ અત્યાર સુધી માત્ર 3 ફિલ્મ કરી છે. આજે તે બોલિવુડની મોસ્ટ સ્ટાઈલિશ અને ફેશનેબલ સ્ટાર બની ગઈ છે. અભિનેત્રી પોતાની એક્ટિંગ નહિ પરંતુ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.

4 / 11
 અથિયા શેટ્ટીનો જન્મ 5 નવેમ્બર 1992 રોજ થયો છે, તે એક બોલિવુડ અભિનેત્રી છે. અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી છે અને ફિલ્મો હીરો (2015), મુબારકાન (2017), અને મોતીચૂર ચકનાચૂર (2019)માં લીડ રોલમાં જોવા મળી હતી.

5 / 11
અભિનેત્રી બોલિવુડ અભિનેતા સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક માના શેટ્ટીની દિકરી છે. આથિયા શેટ્ટીને એક ભાઈ છે તેનું નામ અહાન શેટ્ટી છે. જેમણે તડપ ફિલ્મથી બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ.

6 / 11
આથિયા શેટ્ટીએ કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાં શિફ્ટ થઈ હતી.  શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ સાથે શાળામાં નાટકોમાં ભાગ લીધો હતો.

7 / 11
આથિયા શેટ્ટીના નિક નેમ વિશે ખુબ ઓછા લોકો જાણે છે. આથિયા શેટ્ટીનું નિકનેમ અટ્ટુ પટ્ટૂ છે. આથિયા પાસે ન્યુયોર્ક ફિલ્મ એકેડમીમાં ફિલ્મની મેકિંગમાં ડિગ્રી છે. સાથે તે એક સારી ડાન્સર પણ છે.

8 / 11
આથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023ના રોજ તેના ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલાના ફાર્મહાઉસમાં કરવામાં આવ્યા હતા.

9 / 11
 બોલિવુડ અભિનેત્રી આથિયા શેટ્ટીની મુલાકાત કે.એલ રાહુલ સાથે વર્ષ 2019માં એક કોમન ફ્રેન્ડસ દ્વારા થઈ હતી. આ મુલાકાત બાદ બંન્ને અવાર નવાર મળવા લાગ્યા હતા.

10 / 11
આથિયાનું ફિલ્મી કરિયર ખુબ નાનું છે પરંતુ તેની નેટવર્થ અંદાજે 30 કરોડ રુપિયાની આસપાસ છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી જાહેરાત તેમજ યુટ્યુબ ચેનલથી સારી કમાણી કરે છે. આલિયા ફેશન શૂટથી ગ્લેમર્સ વર્લ્ડમાં એક્ટિવ જોવા મળે છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">