Railway ની આ સુપર એપ આપશે તમામ માહિતી, ટિકિટ, ફૂડ અને ફરિયાદો હવે થઈ શકશે એક જ જગ્યાએ

ટ્રેનની ટિકિટ બુકિંગ માટે IRCTC, IRCTC કેટરિંગ ફોર ફૂડ અને Rail Madad જેવી એપની જરૂર હતી પરંતુ જ્યારે રેલવેની આ સુપર એપ લોન્ચ થશે ત્યારે આ સેવાઓની સાથે અન્ય ઘણી સેવાઓ પણ આ એપની મદદથી ઉપલબ્ધ થશે.

| Updated on: Nov 05, 2024 | 12:16 PM
ભારતીય રેલવે ઝડપથી હાઈટેક બની રહી છે. વંદે ભારત એક્સપ્રેસ અને હવે રેલવે સુપર એપ લોન્ચ કરવા જઈ રહી છે. આ એપની મદદથી રેલવેની વિવિધ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર મુસાફરોને ઉપલબ્ધ થશે.

1 / 5
અત્યાર સુધી ટ્રેનની ટિકિટ બુક કરવા માટે IRCTC, ફૂડ માટે IRCTC કેટરિંગ અને પ્રતિસાદ કે સહાયતા માટે Rail Madad જેવી એપ્સની જરૂર હતી, પરંતુ જ્યારે રેલવેની આ સુપર એપ લોન્ચ થશે ત્યારે આ સેવાઓની સાથે અન્ય ઘણી સેવાઓ પણ આના પર ઉપલબ્ધ થશે. એપ્લિકેશનની મદદથી શોધી શકાય છે.

2 / 5
કેવી હશે સુપર એપ? : અત્યાર સુધી ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે IRCTC એપની મદદ લેવામાં આવે છે અને ટ્રેનને ટ્રેક કરવા માટે National Train Enquiry System App ની મદદ લેવી પડે છે. ફરિયાદ માટે 139 નંબર ડાયલ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં રેલવેની સુપર એપ દ્વારા આ તમામ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થવા લાગશે.

3 / 5
રેલવે માટે સુપર એપ વિકસાવનારી સંસ્થા CRISના એક અધિકારીને ટાંકીને મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, રેલવેની સુપર એપ દ્વારા પ્લેટફોર્મ ટિકિટ, ટ્રેનના સમય અને અન્ય ઘણી સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. મળતી માહિતી મુજબ હાલમાં CRIS અને IRCTCને મર્જ કરવાનું કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે CRIS ભારતીય રેલવેને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડે છે.

4 / 5
વર્તમાન વ્યવસ્થા શું છે? : હાલમાં રેલવે મુસાફરોએ અલગ-અલગ એપ અને વેબસાઇટનો ઉપયોગ કરવો પડે છે. જેમ કે ટિકિટ માટે IRCTC, કેટરિંગ માટે  IRCTC eCatering, ફિડબેક અથવા સહાય માટે રેલ મદદ, અનરિઝર્વ્ડ ટિકિટ માટે UTS અને ટ્રેન ટ્રેકિંગ માટે NTESનો ઉપયોગ થઈ રહ્યો છે.

5 / 5
Follow Us:
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત

અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત

ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી

g clip-path="url(#clip0_868_265)">