રોબિન ઉથપ્પાની પત્નિ શિતલે રેડ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો બેબી બંપ વાયરલ થયા ગ્લેમરસ Photos

રોબિન ઉથપ્પા 9Robin Uthappa) ફરી પિતા બનવાના છે. લાલ ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પત્ની શીતલ ઉથપ્પાએ સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે. ઉથપ્પાએ થોડા દિવસો પહેલા પત્ની અને પુત્ર સાથે કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી હતી.

Jun 26, 2022 | 9:50 AM
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jun 26, 2022 | 9:50 AM

રોબિન ઉથપ્પા ફરી પિતા બનવાના છે. લાલ ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પત્ની શીતલ ઉથપ્પાએ સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે. ઉથપ્પાએ થોડા દિવસો પહેલા પત્ની અને પુત્ર સાથે કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી હતી.

1 / 5
ફોટો શેર કરતી વખતે શીતલ ઉથપ્પાએ લખ્યું કે તમારી અંદર બીજી જિંદગી જીવવી એ અત્યાર સુધીની સૌથી શક્તિશાળી અને જાદુઈ લાગણી છે.

2 / 5
તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં આ કપલનો પુત્ર આવનાર બાળકનો અવાજ સાંભળતો જોવા મળે છે.

3 / 5
ઉથપ્પા અને શીતલે 6 વર્ષ પહેલા એકબીજાનો હાથ પકડ્યો હતો. બંનેને પાંચ વર્ષનો પુત્ર છે. ઉથપ્પાની પત્ની શીતલે થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર મેટરનિટી ફોટોશૂટ શેર કર્યો હતો. શીતલની આ વાયરલ તસવીરોમાં તેના જીન્સના બટન ખુલ્લા છે.

4 / 5
IPL 2022માં શીતલ છવાયેલી રહી હતી. તેણે બ્લેક બોડીકોન ડ્રેસમાં આઈપીએલમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati