AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનનો એક એવો ક્રિકેટર જેના પૂર્વજો સુરતથી સ્થળાંતર કરીને કરાચીમાં સ્થાયી થયા, આવો છે દાનિશનો પરિવાર

દાનિશ કનેરિયા એક સમયે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સૌથી સફળ બોલર હતો. તેણે એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન માટે એક અલગ નામ અને ઓળખ બનાવી હતી.તો આજે આપણે દાનિશ કનેરિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Apr 30, 2025 | 1:25 PM
Share
દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પર પહેલગામ આતંકવાદી હુમલા વિશે લખતા કહ્યું કે, જોપાકિસ્તાન તેના આંતકવાદીઓને આશ્રયસ્થાન આપી રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે તો.આવું કરતા પહેલા તેમને શરમ આવવી જોઈએ.

1 / 12
પાકિસ્તાનનો પૂર્વ હિંદુ ક્રિકેટર દાનિશ કનેરિયા 44 વર્ષનો છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં 1000થી વધુ વિકેટ લેનાર દાનિશ ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનનો સૌથી સફળ બોલર રહ્યો છે.

2 / 12
દાનિશ કાનેરિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ

3 / 12
દાનિશનો જન્મ 16 ડિસેમ્બર 1980ના રોજ સિંધના કરાચીમાં પ્રભાશંકરભાઈ લાલજીભાઈ કનેરિયા અને બબીતા ​​પ્રભાશંકરભાઈ કનેરિયાને ત્યાં થયો હતો.

4 / 12
"ડેની" અને "નાની-ડેની" ઉપનામથી જાણીતા દાનિશએ કરાચીની સરકારી ઇસ્લામિયા કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. કનેરિયા એક હિન્દુ છે અને ગુજરાતી વંશીય છે.

5 / 12
 તેમના પૂર્વજો એક સદી પહેલા સુરતથી સ્થળાંતર કરીને કરાચીમાં સ્થાયી થયા હતા.ભૂતપૂર્વ ટેસ્ટ વિકેટકીપર અનિલ દલપત, જે તેમના પિતરાઈ ભાઈ છે, પાકિસ્તાન માટે રમનાર પ્રથમ હિન્દુ છે,

6 / 12
તેમણે કરાચીની સેન્ટ પેટ્રિક હાઇ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. તો આજે આપણે દાનિશ કનેરિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

7 / 12
દાનિશ કાનેરિયાએ પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વનડે રમી છે. આ દરમિયાન તેમણે 276 વિકેટ પોતાને નામ લીધી છે.કનેરિયા હિન્દુ તહેવારો પર સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે અને તેના ચાહકોને શુભેચ્છા પાઠવે છે. ડેનિશ ભગવાન શ્રી રામનો મોટો ભક્ત છે.

8 / 12
પાકિસ્તાનમાં હિન્દુ હોવું તેમના માટે કાળ બન્યો છે. તેમના પર ધર્મ બદલવા માટે દબાણ કરવામાં આવ્યું. આ પછી તેમણે પોતાનો દેશ છોડી દીધો. તેમણે પોતે પોતાના ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

9 / 12
પાકિસ્તાનના ક્રિકેટ ઇતિહાસમાં ફક્ત બે જ હિન્દુ ક્રિકેટર રહ્યા છે. પહેલા દાનિશના મામા અનિલ દલપત હતા જે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે રમ્યા હતા.

10 / 12
આ પછી દાનિશ કનેરિયા પણ પાકિસ્તાન રાષ્ટ્રીય ટીમ માટે રમ્યા છે. જોકે, દાનિશ પછી કોઈ હિન્દુ ક્રિકેટર પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં પ્રવેશ્યો નથી. તમને જણાવી દઈએ કે દાનિશને પોતાના ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને વિશ્વાસ છે.

11 / 12
દાનિશે પાકિસ્તાન માટે કોઈ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હતી. જ્યારે તેણે વનડેમાં ફક્ત 18 મેચ રમી હતી જેમાં તેણે 18 વિકેટ લીધી હતી. જોકે, દાનિશ ટેસ્ટમાં ખૂબ જ સફળ રહ્યો હતો. તેણે પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચ રમી હતી.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">