દીપક ચહર સાથે ધોનીએ કરી પાર્ટી, રાંચીમાં ભારતની જીતની કરી ઉજવણી

જ્યારે ટીમ ઈન્ડિયા રાંચીમાં જીતી રહી હતી ત્યારે એમએસ ધોની દીપક ચહર સાથે પાર્ટી કરી રહ્યો હતો. બંનેએ આ પાર્ટી બેંગ્લોરમાં કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 10:55 AM
ભારતીય ટીમે એમએસ ધોનીના શહેર રાંચીમાં બીજી વનડે મેચ જીતી લીધી છે. શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ટીમે આ જીતની સ્કિપ્ટ 25 બોલ પહેલા 7 વિકેટથી મેળવી અને આ સાથે સિરીઝમાં 1-1ની બરાબરી કરી હતી.

1 / 5
પરંતુ જ્યારે રાંચીમા ભારતીય ટીમ જીતી રહી હતી ત્યારે એમએસ ધોની શું કરી રહ્યો હતો.  ધોની રાંચી ન હતો કારણ કે જો તે રાંચીમાં નહોતો કારણ કે જો તે રાંચીમાં હોત તો ભારત અને સાઉથ આફ્રિકા બંનેના ખેલાડીઓ તેની ખોટ અનુભવતા ન હોત.

2 / 5
અમે તમને જણાવી દઈએ કે. તે સમયે ધોની ક્યાં હતો. ભારતના પૂર્વ કેપ્ટન દીપક ચહરની સાથે પાર્ટી કરી રહ્યો હતો આ પાર્ટી ધોનીના મિત્રની જન્મદિવસની પાર્ટી હતી.

3 / 5
 રિપોર્ટસ મુજબ ધોની અને ચહર બંન્ને બેંગ્લોરમાં પોતાના મિત્રની પાર્ટી સેલિબ્રેટ કરી રહ્યો હતો. આ પાર્ટી ધોની અને ચહર સિવાય રોબિન ઉથપ્પાનો પરિવાર પણ હાજર હતો.

4 / 5
 તમને જણાવી દઈએ કે, ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો જે દિવસે રાંચી પહોંચી તે દિવસે ધોનીના અચાનક ચેન્નાઈ પહોંચવાના સમાચાર અને ફોટો સામે આવ્યા હતા(Photo: Instagram/Twitter)

5 / 5

Latest News Updates

Follow Us:
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ

સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન

આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ

g clip-path="url(#clip0_868_265)">