Weather Update : આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ, જુઓ Video

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના દિવસે અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2024 | 11:40 AM

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના દિવસે અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ. જ્યારે બનાસકાંઠાના ડીસામાં 41.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યો ગરમીનો પારો. વડોદરામાં 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. જો કે ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો જેટલો ઉંચો રહ્યો મતદારોનો ઉત્સાહ પણ એટલો જ ઉંચો રહ્યો.

કાળઝાળ ગરમી વચ્ચે મતદારો ગરમીથી બચવાનો તોડ કાઢ્યો છે.બનાસકાંઠાના થરાદમાં અંગદઝાડતી ગરમીના પગલે મતદારોએ માથે ગાદલા રાખીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને લાઈનમાં ઉભા રહ્યાં હતા. જો કે ગરમીની આગાહીના પગલે ચૂંટણી પંચે ગરમીથી બચવા માટે વ્યવસ્થા કરી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">