મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી

7 May, 2024 

Image - Socialmedia

સૌથી મોટો ફેશન ઈવેન્ટ મેટ ગાલા શરૂ થઈ ગઈ છે. જેમાં આલિયા ભટ્ટે સતત બીજી વખત શ્રેષ્ઠ દેખાવ કરી કરોડો ફેન્સના દિલ જીતી લીધા છે.

Image - Socialmedia

મેટ ગાલામાં હાજરી આપવા માટે આલિયા ભટ્ટે પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચીની ડિઝાઇનર સાડી પસંદ કરી હતી.

Image - Socialmedia

મેટ ગાલામાં આલિયા ભટ્ટ સાડી પહેરીને પહોંચી હતી. તે સામાન્ય સાડી નથી. આને બનાવવા પાછળ ઘણા લોકોની મહેનત છે

Image - Socialmedia

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ઈવેન્ટની ઘણી તસવીરો શેર કરી છે. તેણીએ તેના કેપ્શનમાં કહ્યું કે આ સાડી પરંપરા અને નવીનતાની નિશાની છે.

Image - Socialmedia

આલિયા ભટ્ટની વ્હાઈટ ફ્લોરલ સાડીને હેન્ડ એમ્બ્રોઈડરી, કિંમતી સ્ટોન જેવી ઘણી ખાસ વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે

Image - Socialmedia

આ સાથે કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે સાડી 104 વર્ષ એટલે કે 1920ની સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવી છે, જે ખૂબ જ સુંદર છે.

Image - Socialmedia

આ સાથે સાડી બનાવવા માટે 163 લોકોની મહેનત અને 1,965 કલાક એટલે અઢીથી પણ વધારે મહીનાનો સમય લાગ્યો હતો.

Image - Socialmedia

હવે આલિયા ભટ્ટે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મેટ ગાલાની તસવીરો શેર કરી છે. આ જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Image - Socialmedia

આલિયા ભટ્ટ ખરેખર ખુબ સુંદર છે પણ આ સાડી તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

Image - Socialmedia