ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતીય જોડીએ લીધી સૌથી વધુ વિકેટ, જાણો ટીમ ઈન્ડિયાની ટોપ-8 બોલિંગ જોડી

ભારતીય ક્રિકેટની સફળતામાં જેટલું યોગદાન બેટ્સમેનોનું છે, એટલું જ યોગદાન બોલરોનું પણ છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં અનેક ભારતીય બોલરોએ લાંબા સમય સુધી દમદાર બોલિંગ કરી અનેક રેકોર્ડ બનાવ્યા છે અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ટેસ્ટમાં ભારતના બે બોલરોએ સાથે મળીને અનેક વિકેટો ઝડપી છે. આવી જ ટોપ 8 ભારતીય બોલિંગ જોડીઓ વિશે તમને જણાવીશું, જેમણે સૌથી વધુ વિકેટ ઝડપી છે.

| Updated on: Jan 27, 2024 | 12:28 PM
રવિચંદ્રન અશ્વિન - રવીન્દ્ર જાડેજા, 50 ટેસ્ટ, 506 વિકેટ, રવિચંદ્રન અશ્વિન 277, રવીન્દ્ર જાડેજા 229

1 / 8
અનિલ કુંબલે - હરભજન સિંહ, 54 ટેસ્ટ, 501 વિકેટ, અનિલ કુંબલે 281, હરભજન સિંહ 220

2 / 8
હરભજન સિંહ - ઝહીર ખાન, 59 ટેસ્ટ, 474 વિકેટ, હરભજન સિંહ 268, ઝહીર ખાન 206

3 / 8
અનિલ કુંબલે - જવાગલ શ્રીનાથ, 52 ટેસ્ટ, 412 વિકેટ, અનિલ કુંબલે 225, જવાગલ શ્રીનાથ 187

4 / 8
રવિચંદ્રન અશ્વિન - ઉમેશ યાદવ, 52 ટેસ્ટ, 431 વિકેટ, રવિચંદ્રન અશ્વિન 278, ઉમેશ યાદવ 153

5 / 8
રવિચંદ્રન અશ્વિન - ઈશાંત શર્મા, 52 ટેસ્ટ, 402 વિકેટ, રવિચંદ્રન અશ્વિન 271, ઈશાંત શર્મા 131

6 / 8
કપિલ દેવ - રવિ શાસ્ત્રી, 79 ટેસ્ટ, 394 વિકેટ, કપિલ દેવ 243, રવિ શાસ્ત્રી 151

7 / 8
બિશનસિંઘ બેદી - બી ચંદ્રશેખર, 42 ટેસ્ટ, 368 વિકેટ, બિશનસિંઘ બેદી 184, બી ચંદ્રશેખર 184

8 / 8
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">