વનડે વર્લ્ડ કપમાં બેસ્ટ બોલિંગ ફિગર મામલે ટોપ-5માં સામેલ થયો મોહમ્મદ શમી, જાણો કોણ છે લિસ્ટમાં?
વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તરખાટ મચાવતા સાત વિકેટ ઝડપી હતી અને ભારતને જીત અપાવી ફાઈનલમાં પહોંચાડ્યું હતું. શમી વનડેમાં સાત વિકેટ ઝડપનાર પહેલો ભારતીય બોલર બન્યો હતો, સાથે જ વનડે વર્લ્ડ કપમાં એક મેચમાં બેસ્ટ બોલિંગ પ્રદર્શન મામલે ટોપ-5 માં સામેલ થયો હતો.
Most Read Stories