Akshay Kumar Family Tree : ફિલ્મ હેરા ફેરીમાં ચાહકોને પેટ પકડી હસાવનાર રાજુનો આજે છે જન્મજદિવસ, પત્ની પણ આપી ચૂકી છે હિટ ફિલ્મો

બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar ) આજે 9 સપ્ટેમ્બરના રોજ 56 વર્ષનો થઈ ગયો છે. તેની ગણના બોલિવૂડના સૌથી હિટ ફિલ્મો આપનાર અભિનેતાઓમાં થાય છે.અક્ષય કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક બિઝનેસ કરે છે.

| Updated on: Dec 12, 2024 | 5:14 PM
અક્ષય કુમારનો જન્મદિવસ 9 સપ્ટેમ્બરે એટલે કે આજે છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેમના હીરોના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.બોલિવૂડમાં ખિલાડી કુમાર તરીકે પ્રખ્યાત અક્ષય કુમારને કોણ નથી ઓળખતું? અક્ષય તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. આજે અમે તમને જણાવીશું કે અક્ષયના પરિવારમાં કોણ કોણ છે.

1 / 8
તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર દિલ્હીનો રહેવાસી છે. મધ્યમ વર્ગમાં જન્મેલા અક્ષય કુમારના પિતા ભારતીય સેનામાં હતા. અભિનેતાના પિતાનું નામ હરિઓમ ભાટિયા હતું.અક્ષયની માતા પણ ફિલ્મ પ્રોડ્યુસર હતી. તેણે હોલીડે, નામ શબાના અને રુસ્તમ સહિત ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.

2 / 8
તમને જણાવી દઈએ કે, અક્ષયના પરિવારમાં એક બહેન અલકા ભાટિયા પણ છે જે લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ તેના ભાઈ અક્ષયની ખૂબ જ નજીક છે.

3 / 8
અભિનેતા અક્ષય કુમારના માતા-પિતા ઈચ્છતા હતા કે તે સારી નોકરી કરીને જીવનમાં સેટલ થાય. પરંતુ અક્ષય 12મા ધોરણમાં નાપાસ થયો, પછી બીજી વખત તે 12મા ફર્સ્ટ  પાસ થયો.1991માં રિલીઝ થયેલી તેની પહેલી ફિલ્મ 'સૌગંધ' સુપરફ્લોપ રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ એક્ટ્રેસ શાંતિપ્રિયાએ સ્ક્રીન શેર કરી હતી.

4 / 8
Akshay Kumar Family Tree : ફિલ્મ હેરા ફેરીમાં ચાહકોને પેટ પકડી હસાવનાર રાજુનો આજે છે જન્મજદિવસ, પત્ની પણ આપી ચૂકી છે હિટ ફિલ્મો

5 / 8
અક્ષય ફિલ્મી દુનિયાનો સુપરસ્ટાર છે તો તેની પત્ની ટ્વિંકલ ખન્ના ગ્લેમર વર્લ્ડથી દૂર છે. ટ્વિંકલ લગ્ન પહેલા ફિલ્મોમાં કામ કરતી હતી પરંતુ હવે તે એક મહાન લેખક છે. અક્ષય અને ટ્વિંકલે 17 જાન્યુઆરી 2001ના રોજ લગ્ન કર્યા હતા. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલિવૂડના પરફેક્ટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે, તે 2 બાળકોના માતા-પિતા પણ છે.

6 / 8
ટ્વિંકલ અને અક્ષય કુમારને એક પુત્ર આરવ અને પુત્રી નિતારા છે. 15 સપ્ટેમ્બર 2002ના રોજ જન્મેલા આરવનું સ્કૂલિંગ મુંબઈથી થયું હતું. હાલમાં તે સિંગાપોરની એક શાળામાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે આરવને કરાટેમાં પણ રસ છે.

7 / 8
તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના તેમના પુત્ર આરવ અને પુત્રી નિતારાને મીડિયાથી દૂર રાખે છે. કેટલીકવાર તેઓ બંને બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. અક્ષય જ્યારે પણ ઘરે હોય છે ત્યારે તે બાળકો સાથે ખૂબ જ મસ્તી કરે છે.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">