AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : હાઇકોર્ટનો મહત્વનો આદેશ, અબોર્શન માટે પતિની પરવાનગી જરૂરી નથી

હાઈકોર્ટે 14 અઠવાડિયાના ગર્ભપાત પર પતિ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસમાંથી મહિલાને મુક્ત કરી દીધી. કોર્ટે જણાવ્યું હતું કે મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ અબોર્શન માટે દબાણ કરવાથી તેના "પોતાના શરીર પરના અધિકાર"નું ઉલ્લંઘન થાય છે. વૈવાહિક જીવનમાં મહિલા અબોર્શન પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

| Updated on: Jan 11, 2026 | 11:46 AM
Share
હાઈકોર્ટમાં 14 અઠવાડિયાના અબોર્શન કરાવવા પર પતિ દ્વારા દાખલ કરાયેલી એક કેસમાં મહિલાને મુક્ત કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, કોઈ પણ મહિલાને તેની ઈચ્છા વિરુદ્ધ પ્રેગ્નન્સી રાખવા કે મજબુર કરવી તેના પોતાના શરીર પરના અધિકારોનું ઉલ્લંઘન છે. આ સાથે માનસિક આધાત વધારતું પગલું છે. મહિલા પતિથી અલગ રહે છે.

1 / 7
 જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ આના પર જોર આપ્યું કે, વૈવાહિક કલેશની સ્થિતિમાં અબોર્શનના નિર્ણય માટે મહિલા સ્વતંત્ર છે. કોર્ટે કહ્યું કે, અરજદારે ભારતીય દંડ સંહિતાની કલમ 312 (અબોર્શન કરાવવો) હેઠળ ગુનો કર્યો છે તેવું કહી શકાય નહીં. પસંદગીની સ્વતંત્રતા એ વ્યક્તિગત સ્વાયત્તતાનો એક પાસું છે, અને જન્મ આપવા પર નિયંત્રણ એ બધી સ્ત્રીઓની મૂળભૂત જરૂરિયાત અને અધિકાર છે.

2 / 7
જસ્ટિસ શર્માએ કહ્યું કે, મેડિકલ રીતે અબોર્શન કાનુન હેઠળ પતિની પરવાનગી લેવી જરુરી નથી. આ કાનુન મુળ મહિલાના શારીરિક અને માનસિક સ્વાસથ્યને થનારી ગંભીર નુકસાન   અંગે ચિંતા છે.કોર્ટે 6 જાન્યુઆરીના નિર્ણયમાં જો કોઈ મહિલા ગર્ભાવસ્થા રાખવા માંગતી નથી. તો આવું કરવા માટે મજબુર કરવી પોતાના શરીર પર તેના પોતાના હકનો ઉલ્લંધન છે અને આ તેના માનસિક આધાતને વધારે છે. જે તેના માનસિક સ્વાસ્થ માટે હાનિકારક હશે.

3 / 7

4 / 7
પતિએ દલીલ કરી હતી કે ગર્ભપાત સમયે દંપતી સાથે રહેતા હતા અને કોઈ વિવાદ નહોતો, તેથી MTP કાયદાની જોગવાઈઓ લાગુ પડશે નહીં. જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે વૈવાહિક વિખવાદને ફક્ત પક્ષકારો અલગ થયા પછી અને મુકદ્દમામાં પ્રવેશ્યા પછી જ અસ્તિત્વમાં રહે તે રીતે વ્યાખ્યાયિત કરી શકાતો નથી. તેમાં નોંધ્યું હતું કે સ્ત્રી પહેલેથી જ દબાણ હેઠળ હતી.

5 / 7
 તો ચાલો હાઈકોર્ટે શું કહ્યું, ગર્ભપાત કાનુન હેઠળ અબોર્શન માટે પતિની અનુમતિ લેવી જરુરી નથી. જન્મ આપવા પર નિયંત્રણ તમામ મહિલાઓની મૂળભૂત જરૂરિયાત અને અધિકાર છે. પ્રેગ્નન્સી રાખવા માટે મજબુર કરવી માનસિક આધાત આપનાર પગલું છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ

શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video

કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video

સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ

પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો

દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video

ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ

g clip-path="url(#clip0_868_265)">