AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબુની જાહેરાતમાં મળ્યા, પ્રેમ થયો, લગ્ન 20 વર્ષ બાદ પણ લોકપ્રિય છે ટીવી કપલ, જુઓ પરિવાર

ગૌરી પ્રધાન અને હિતેન તેજવાની એક લોકપ્રિય ટીવી કપલ છે અને તેમના કામ માટે તેમણે અનેક એવોર્ડ જીત્યા છે. તેમની લવસ્ટોરી કોઈ ફિલ્મીથી ઓછી નથી.હિતેન તેજવાણીનો પરિવાર જુઓ.

| Updated on: Jan 10, 2026 | 7:04 AM
Share
ટીવીનું ફેમસ કપલ, ગૌરી પ્રધાન અને હિતેન તેજવાણીના ચાહકો ખૂબ જ મોટી સંખ્યામાં છે. લોકોને બંન્નેને સાથે જોવાનું ખૂબ પસંદ કરે છે. તેઓ ચાહકોના પ્રિય સ્ટાર કપલ છે. તેમને "ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2" માં કરણ અને નંદિની તરીકે ફરીથી કાસ્ટ કરવામાં આવ્યા છે.

1 / 12
હિતેન તેજવાણી એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરે છે. તેજવાનીને કુટુમ્બમાં ,ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં કરણ વિરાણી, કસૌટી ઝિંદગી કેમાં અનુરાગ બાસુ અને પવિત્ર રિશ્તામાં માનવ દેશમુખની ભૂમિકા માટે શ્રેષ્ઠ રીતે ઓળખવામાં આવે છે.

2 / 12
હિતેન તેજવાણીનો ક્યુટ પરિવાર જુઓ

હિતેન તેજવાણીનો ક્યુટ પરિવાર જુઓ

3 / 12
એક મુલાકાતમાં, તેમણે ખુલાસો કર્યો કે તેમના પહેલા પણ એક લગ્ન થયા હતા, પરંતુ 2001માં તેમના છૂટાછેડા થયા હતા.તે ટીવી રિયાલિટી શો 'બિગ બોસ સીઝન 11' માં પણ જોવા મળ્યો હતો.

4 / 12
હિતેન અને ગૌરીના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા અને આજે પણ તેમની વચ્ચે એ જ પ્રેમ છે.16 સપ્ટેમ્બર 1977ના રોજ જમ્મુમાં જન્મેલી ગૌરી પ્રધાન એક મરાઠી પરિવારમાંથી આવે છે.

5 / 12
18 વર્ષની ઉંમરે, તેમણે મોડેલિંગ શરૂ કર્યું હતો. જોકે, તેને ટીવી જાહેરાતો મળવા લાગી. તે જાહેરાતો દરમિયાન જ ગૌરી હિતેન તેજવાણીને મળી હતી,

6 / 12
રિપોર્ટ અનુસાર, ગૌરી અને હિતેન પહેલી વાર એક સાબુની જાહેરાતમાં મળ્યા હતા. ગૌરીને શરૂઆતમાં હિતેનનું વર્તન ગમતું ન હતું, પરંતુ ધીમે ધીમે તે તેના મજાક પર હસવા લાગી, અને સમય જતાં, તેઓ સારા મિત્રો બની ગયા.

7 / 12
 2002 ના અંતમાં, તેઓ "ક્યુંકી સાસ ભી કભી બહુ થી" શોમાં કરણ અને નંદિની તરીકે દેખાયા, અને ટીવી પર આવતાની સાથે જ આ જોડી હિટ થઈ ગઈ. તેઓએ સ્ટાર પરિવાર એવોર્ડ્સમાં ત્રણ વખત શ્રેષ્ઠ યુગલનો એવોર્ડ પણ જીત્યો, અને ત્યાં સુધીમાં, હિતેન અને ગૌરી પહેલાથી જ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.

8 / 12
હિતેન તેજવાણી સિંધી પરિવારમાંથી આવે છે, જ્યારે ગૌરી મરાઠી પરિવારમાંથી આવે છે. તેમણે પોતાના પરિવારોને મનાવી લીધા અને 2004 માં સિંધી રીતરિવાજ મુજબ લગ્ન કર્યા.

9 / 12
2009માં, હિતેન અને ગૌરી જોડિયા બાળકો, એક પુત્ર અને એક પુત્રી, નિવાન તેજવાણી અને કાત્યા તેજવાણીના માતાપિતા બન્યા.

10 / 12
લગ્નના લગભગ 20 વર્ષ પછી પણ, હિતેન અને ગૌરીનો પ્રેમ એ જ છે, અને હવે તેઓ ફરી એકવાર "ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2" માં કરણ અને નંદિની તરીકે દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.

11 / 12
ટીવી અભિનેતા હિતેન તેજવાણી એ ટીવી સ્ટાર્સની ફી અને કામ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે ટીવી કલાકારો સરળતાથી વર્ષે 1 કરોડ રૂપિયા કમાઈ શકે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">