AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricketer’s girlfriend : અપ્સરાથી ઓછી નથી ભારતમાં જન્મેલા આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ, જુઓ Photos

ન્યુઝીલેન્ડના યુવા ક્રિકેટર આદિત્ય અશોક આ દિવસોમાં ચર્ચામાં છે. ભારત સામે રમાનારી ODI શ્રેણી તેમના માટે ખાસ બની રહી છે, કારણ કે આદિત્યનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ હવે તે ન્યુઝીલેન્ડ તરફથી પોતાના જન્મદેશ સામે રમવા જઈ રહ્યો છે. આ ક્ષણ તેમના માટે ભાવનાત્મક તેમજ યાદગાર બનવાની છે.

| Updated on: Jan 09, 2026 | 6:02 PM
Share
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI શ્રેણી 9 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ તરફથી એક એવો પ્રતિભાશાળી ખેલાડી રમશે, જેનો જન્મ તમિલનાડુના વેલ્લોરમાં થયો હતો. ચાર વર્ષની ઉંમરે આદિત્ય અશોક પોતાના પરિવાર સાથે ન્યુઝીલેન્ડ સ્થળાંતર કર્યો હતો અને ત્યાં જ તેણે ક્રિકેટ કારકિર્દી ઘડવી.

1 / 5
આદિત્ય અશોક એક લેગ સ્પિનર છે અને તેને ન્યુઝીલેન્ડ ક્રિકેટનો ભવિષ્યનો સ્ટાર માનવામાં આવે છે. પોતાની મહેનત, પરિવારના સહકાર અને નજીકના લોકોના સમર્થનથી આદિત્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચ્યો છે. મેદાન પર તેની શાંતિપૂર્ણ બોલિંગ અને નિયંત્રિત લાઇન-લેન્થ તેની ખાસ ઓળખ છે.

2 / 5
આદિત્ય અશોકની વ્યક્તિગત જિંદગીની વાત કરીએ તો, તેની ગર્લફ્રેન્ડ એલી ટૂગુડ પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. એલી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને આદિત્યને ટેકો આપવા માટે સ્ટેડિયમમાં હાજર રહેતી જોવા મળે છે. આદિત્યની ડેબ્યૂ મેચ દરમિયાન પણ એલી મેદાન પર જોવા મળી હતી.

3 / 5
એલી ટૂગુડના વ્યવસાય અંગે જાહેર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એટલું જાણીતું છે કે તે ઇંગ્લેન્ડની રહેવાસી છે અને હાલમાં આદિત્ય અશોક સાથે ન્યુઝીલેન્ડમાં રહે છે. એલીને ઘોડેસવારીનો વિશેષ શોખ છે અને તે આ રમત સાથે ગાઢ રીતે જોડાયેલી છે.

4 / 5
આદિત્ય અશોકની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધી બે ODI અને એક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે કુલ બે વિકેટ ઝડપી છે. સ્થાનિક ક્રિકેટમાં તેનો રેકોર્ડ વધુ મજબૂત છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેણે 78 વિકેટ, લિસ્ટ Aમાં 52 વિકેટ અને T20 ફોર્મેટમાં 31 વિકેટ લીધી છે. આ આંકડાઓ તેની પ્રતિભા અને સતત મહેનતને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

5 / 5

Cricket Bat Differences : મહિલા ક્રિકેટરોના બેટ પુરુષોના બેટ કરતાં કેટલા નાના હોય છે?

ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video

ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ

આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે

સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા

Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video

કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન

સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન

આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ

નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે

g clip-path="url(#clip0_868_265)">