(Credit Image : instagram)

06 : January

મનોજ મુન્તશીર આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે

(Credit Image : instagram)

મનોજ મુન્તશીરનો જન્મ 27 ફેબ્રુઆરીએ 1976માં ઉત્તર પ્રદેશમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

મનોજ શુક્લાથી મનોજ મુન્તશીર સુધીની સફર જુઓ

સફર

(Credit Image : instagram)

મનોજ મુન્તશીર 1999માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા

સ્નાતક

(Credit Image : instagram)

મનોજ મુન્તશીરે શાળામાં અભ્યાસ કરતી વખતે જ કવિતા લખવાનું શરૂ કર્યું હતું 

શાળા

(Credit Image : instagram)

વર્ષ 2005માં મનોજ મુન્તશીરે 'કૌન બનેગા કરોડપતિ' શો માટે ડાયલોગ લખવાનું કામ કર્યું હતુ

કૌન બનેગા કરોડપતિ

(Credit Image : instagram)

ફિલ્મ 'બાહુબલી'ના ઘણા ડાયલોગ મનોજ મુન્તશીરે લખ્યા છે 

ડાયલોગ

(Credit Image : instagram)

મનોજ મુન્તશીરે કારકિર્દીની શરૂઆત રેડિયો ચેનલથી કરી હતી

રેડિયો ચેનલ

(Credit Image : instagram)

 મનોજ મુન્તશીરે અનેક હિટ ગીત પણ લખ્યા છે

ગીત

(Credit Image : instagram)

મનોજ મુન્તાશીરની નેટવર્થ અંદાજે 400 થી 500 કરોડ રુપિયા છે

નેટવર્થ