AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : 8 ટીમો અને માત્ર 4 સ્થાન, પ્લેઓફની રેસમાં રહેવા જાણો કઈ ટીમે કેટલી મેચ જીતવી પડશે?

આઈપીએલ 2025માં પ્લેઓફની રસ રસપ્રદ જોવા મળી રહી છે. લીગમાં અત્યારસુધી 8 ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવાની તક હતી. પ્લેઓફની રેસમાંથી 2 ટીમ બહાર થઈ ગઈ છે.

| Updated on: May 05, 2025 | 11:40 AM
આઈપીએલ 2025ની પ્લેઓફની રેસ હવે રસપ્રદ જોવા મળી રહી છે. 2 ટીમ બહાર થઈ ચૂકી છે. પ્લેઓફની રેસ માટે હવે 4 જગ્યા ખાલી છે. 8 ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં છે અને 16 લીગ મેચ હજુ બાકી છે.આરસીબી, પંજાબ કિંગ્સ,મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ જેવી પાંચ ટીમ હજુ પણ 18 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. અન્ય ટીમે સારું પ્રદર્શન કરવાનું રહેશે.

1 / 7
આઈપીએલ 2025માં પ્લેઓફની રેસ રોમાંચક બની છે. 2 ટીમ બહાર થઈ ગઈ છે હજુ 4 સ્થાન માટે 8 ટીમ મેદાનમાં છે. તો ચાલો જાણીએ કે, કઈ ટીમને પ્લેઓફની રેસમાં પહોંચવા માટે કેટલી મેચ જીતવાની જરુર છે.આરસીબીની ટીમે 16 અંક મેળવી લીધા છે. તેમણે લખનૌ સુપર જાયન્ટસ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને કેકેઆર વિરુદ્ધ મેચ રમવાની છે. 2 હજુ જીત સાથે આરસીબી 20 અંક સુધી પહોંચી શકેછે. તેનું ક્વોલફિય કરવાનું પાક્કું થઈ ગયું છે.

2 / 7
પંજાબ કિંગ્સે 11 મેચમાં 15 અંક મેળવી લીધા છે. તેમણે આગળ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રજસ્થાન રોયલ વિરુદ્ધ મેચ રમવાની છે. 2 વધુ જીત સાથે પંજાબ કિંગ્સ 19 પોઈન્ટ સુધી પહોચી શકે છે.મુંબઈએ 11 મેચમાં 14 અંક મેળવ્યા છે. તો ગુજરાતે 10 મેચમાં 14 અંક મેળવ્યા છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સે 10 મેચમાં 12 અંક મેળવ્યા છે.

3 / 7
મુંબઈ, ગુજરાત અને દિલ્હી આવનાર દિવસમાં એકબીજા સાથે ટક્કરાશે. મુંબઈ 6 મેના રોજ ગુજરાત સામે રમશે. દિલ્હી 11 મેના રોજ ગુજરાત સામે રમશે. મુંબઈ પણ 15 મેના રોજ દિલ્હી વિરુદ્ધ રમશે.

4 / 7
મુંબઈ અને ગુજરાતને પ્લેઓફની રેસમાં પહોંચવા માટે 2 જીતની જરુર છે. મુંબઈનો નેટ રન રેટ આ 3 ટીમ કરતા સારો છે.દિલ્હીને પણ 18 અંક સુધી પહોચવા માટે 3 મેચ જીતવી પડશે.

5 / 7
કેકેઆર 11 મેચમાં 11 અંક મેળવ્યા છે. તેમણે સીએસકે , સનરાઈઝર્સ હૈદરાબાદ અને આરસીબી વિરુદ્ધ મેચ રમવાની છે.લખનૌ સુપર જાયન્ટસે 11 મેચમાં 10 પોઈન્ટ મેળવ્યા છે. તેમણે આરસીબી, ગુજરાત અને હૈદરાબાદ વિરુદ્ધ મેચ રમવાની છે. આશા રાખી શકીએ કે, CSK, સનરાઇઝર્સ અને રાજસ્થાન જેવી ટીમો સારું પ્રદર્શન કરે જેથી તેઓ ચોથા સ્થાને પહોંચી શકે.

6 / 7
 સનરાઈઝર્સ હૈદરાબાદને પ્લેઓફમાં પહોંચવા માટે બીજી ટીમ પાસે વધારે મદદની જરુર પડશે. હૈદરાબાદે પોતાની બાકી રહેલી 3 મેચ જીતવી પડશે અને 14 પોઈન્ટ સુધી પહોચવું પડશે.

7 / 7

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">