IPL 2024: PBKS vs RR વચ્ચેની મેચમાં 19મી ઓવરના આ બોલે કેપ્ટન અને બોલરની મોટી ભૂલ, રાજસ્થાના ટાર્ગેટમાં ઉમેરાયા એક્સ્ટ્રા 22 રન
IPL 2024ની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (PBKS vs RR) વચ્ચે રમાઈ રહી છે. ટોસ જીત્યા પછી, રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જે તેના બોલરોએ સાચો સાબિત કર્યો. પંજાબ કિંગ્સ માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા આશુતોષ શર્માએ અંતમાં તોફાની બેટિંગ કરી અને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. પંજાબે રાજસ્થાનને 148 રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો છે.
Most Read Stories