IPL 2024: પરંપરા તુટી KKR સામે RCB ને ઘરઆંગણે મળી હાર, 7 વિકેટે કોલકત્તાની થઈ જીત
IPL 2024 માં ઘરેલું ટીમોની જીતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઘરઆંગણે હરાવ્યું છે. વિરાટ કોહલીની 83 રનની અણનમ ઇનિંગ છતાં RCBને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
Most Read Stories