IPL 2024 : આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ, કોણ મારશે બાજી

આજે આઈપીએલ મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમોની આ સાતમી મેચ છે.પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે આજે મેચ બંન્ને ટીમો માટે ખુબ મહત્વની છે.

| Updated on: Apr 17, 2024 | 11:56 AM
આજે આઈપીએલ મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટ્લસ વચ્ચે રમાશે. બંન્ને ટીમ રાત્રે 07 : 30થી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ગુજરાત અને દિલ્હીની  આઈપીએલ 2024ની સીઝનની સાતમી મેચ છે.

1 / 5
શુભમન ગિલની આગેવાની વાળી ગુજરાત ટીમે અત્યારસુધી  3 મેચ જીતી અને 3માં હાર મળી છે. ગુજરાતની છેલ્લી ટક્કર રાજસ્થાન સામે હતી. જેમાં ગુજરાતે રાજસ્થાનને હાર આપી હતી. આ મેચના છેલ્લા બોલ સુધી રસપ્રદ રહી હતી. શુભમન બ્રિગેડ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે.

2 / 5
રિષભ પંતની કેપ્ટનશીપ વાળી દિલ્હીની ટીમ નવમાં સ્થાન પર છે. દિલ્હીએ માત્ર 2 મેચ પોતાને નામ કરી છે. જ્યારે 4માં હાર મળી હતી. દિલ્હીએ પોતાની છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટસને 6 વિકેટથી હાર આપી હતી. પંત ફોર્મમાં છે પરંતુ દિલ્હીના આ બેટ્સમેન કાંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો.

3 / 5
એનરિક નૉર્ખિયા ગત્ત મેચમાં રમ્યો ન હતો જે આ વખતે ખુબ મુશ્કિેલ સાબિત થયો હતો. હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો ગુજરાત અને દિલ્હીની કુલ 3 વખત આમને-સામને આવી ચુકી છે. ગુજરાતે આ દરમિયાન 2 મેચમાં જીત મેળવી છે. દિલ્હીએ એક મેચ જીતી હતી.

4 / 5
આપણે બંન્ને ટીમના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો. આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સ 6માંથી 3 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. દિલ્હી કેપિટ્લસ 6માંથી 2 મેચમાં જીત સાથે નવમાં સ્થાને છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે આ મેચ બંન્ને ટીમો માટે ખુબ મહત્વની છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">