IND vs SA 4th T20 : ચાહકોએ આજે મેચ જોવા મોડી સાંજ સુધી જાગવું પડશે, આટલા વાગ્યે શરુ થશે ચોથી ટી20 મેચ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચ આજે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે, ભારત 2-1થી સીરિઝમાં આગળ ચાલી રહ્યું છે.

| Updated on: Nov 15, 2024 | 12:24 PM
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી અને છેલ્લી ટી20 મેચ જોહન્સબર્ગમાં રમાશે. આ મેદાન પર ટી20 મેચ રમવા માટે ભારતીય ટીમ ગત્ત વખત 2018માં ઉતરી હતી. 6 વર્ષ બાદ ભારતીય ટીમ મેદાન પર રમશે.

1 / 5
સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા પોતાની ચોથી અને છેલ્લી  T20I મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 4 મેચની  T20I સીરિઝમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. હવે તેનો પ્રયત્ન 3-1થી સીરિઝ પોતાના નામ પર કરશે.

2 / 5
સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા પોતાની ચોથી અને છેલ્લી  T20I મેચ રમવા માટે સંપૂર્ણ ટીમ તૈયાર છે. 4 મેચની  T20I સીરિઝમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. હવે તેનો પ્રયત્ન 3-1થી સીરિઝ પોતાના નામ પર કરશે.

3 / 5
હવે ચોથી મેચ પર સૌની નજર છે. ચોથી T20I મેચ પણ ભારતીય સમય અનુસાર 8 : 30 પર થશે, ટોસ અડધા કલાક પહેલા એટલે કે, 8 કલાકે થશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટસ 18 નેટવર્ક પર કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોસિનેમા એપ અને વેબસાઈટ પર થશે.

4 / 5
તેમજ જો તમે ક્રિકેટને લગતી કે પછી ભારત અને સાઉથ આફ્રિકાના મેચને લગતા સમાચાર ટીવી 9 ગુજરાતીના વેબ પોર્ટલ પર વાંચી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">