IND vs SA 2nd T20 Live : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ અહીં લાઈવ જોઈ શકશો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાર મેચની ટી20 સીરિઝની પહેલી મેચ ડરબનમાં રમાઈ હતી, જેમાં ભારતે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં 61 રને જીત મેળવી હતી. બીજી T20 મેચ રવિવારે આજે ગકેબરહા ખાતે રમાશે.

| Updated on: Nov 10, 2024 | 11:24 AM
સાઉથ આફ્રિકા અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચે 4 મેચની ટી20 સીરિઝની શરુઆત થઈ ચૂકી છે. પહેલી ટી20 મેચ ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતે 61 રનથી જીતી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ વાળી આ ટીમ પાસે હવે સીરિઝમાં 1-0ની લીડ છે.

1 / 5
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ  રમાશે. આ મેચને પણ ભારતીય ક્રિકેટ ટીમ જીતી સીરિઝ પોતાને નામ કરવા માંગશે.તો ચાલો આજે આપણે જાણીએ કે, તમે કઈ રીતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ ટીવી પર લાઈવ ઓનલાઈન જોઈ શકશો.

2 / 5
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ 10 નવેમ્બરના રોજ રમાશે. આ મેચ ગકેબરહાના સેન્ટ જોર્જ પાર્ક ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 7 કલાક અને 30 મિનિટ પર શરુ થશે.

3 / 5
ચાહકો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ લાઈવ ટીવી પર સ્પોર્ટસ 18ની ચેનલ પર જોઈ શકે છે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી ટી20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ચાહકો જિયો સિનેમા એપ પર જોઈ શકે છે.

4 / 5
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 સીરિઝના શેડ્યુલની આપણે વાત કરીએ તો, પહેલી ટી20 મેચ 8 નવેમ્બરના રોજ ડરબનમાં રમાઈ હતી. બીજી ટી20 મેચ 10 નવેમ્બરના રોજ ગેકેબરહામાં રમાશે. ત્રીજી ટી20 મેચ સેન્ચુરિયનમાં અને ચોથી ટી20 મેચ જોહાન્સબર્ગમાં રમાશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">