ICCએ આ 3 ખેલાડીઓને વિશેષ એવોર્ડ માટે નામાંકિત કર્યા, આ યાદીમાં એક ભારતીય સ્ટાર સામેલ
વન ડે વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકાના ક્વિંટન ડી કોક, ન્યુઝીલેન્ડના રચિન રવીન્દ્ર અને ભારતના જસપ્રિત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યાની સાથે ટીમને જીત પણ અપાવી છે. હવે આઈસીસીએ ઓક્ટોબર 2023 માટે આ 3 ખેલાડીઓને પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે.
Most Read Stories