AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડ અભિનેત્રી સાથે કર્યા લગ્ન, બે સંતાનનો પિતા છે કિંગ કોહલી આવો છે પરિવાર

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સફળતાના તે સ્તર પર પહોંચી ગયો છે, જ્યાં સુધી પહોંચવામાં અન્ય કોઈને વર્ષો લાગી શકે છે. એક પછી એક રેકોર્ડ તોડી રહેલા આ બેટ્સમેને જે રીતે મહેનત કરી છે તે પ્રેરણાદાયી છે. તેના પરિવાર વિશે જાણીએ. તમને જણાવી દઈએ વિરાટ કોહલીએ બોલિવુડ અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે. વિરાટ એક પુત્રી અને એક પુત્રનો પિતા પણ છે.

| Updated on: Apr 02, 2025 | 9:29 AM
Share
વિરાટ કોહલી આજે એટલે કે, 5 નવેમ્બરના રોજ 35 વર્ષનો થઈ ગયો છે. હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પાર્ટ છે જ્યાં તેનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે અને અનેક  મેચમાં તેમણે ટીમ ઈન્ડિયાને જીત પણ અપાવી છે.

1 / 6
 વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય અંડર 19 ટીમે 2008માં વર્લ્ડકપ જ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટ મલેશિયામાં રમાય હતી. આ શાનદાર પ્રદર્શન બાદ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે પોતાની પ્રથમ ઈન્ટરનેશનલ મેચ 18 ઓગસ્ટ 2008ના રોજ  શ્રીલંકા વિરુદ્ધ રમાય હતી.

2 / 6
વિરાટના પરિવાર વિશે વાત કરીએ તો વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ થયો હતો. વિરાટ મધ્યપ્રદેશના કટનીનો રહેવાસો છે. મધ્યપ્રદેશ સાથે કોહલીનો ખાસ સંબંધ છે. વિરાટના પિતાનું નામ પ્રેમ કોહલી છે.વિરાટના પિતાનું નામ પ્રેમ કોહલી છે તેનું મૃત્યું થઈ ચૂક્યું છે. તેની માતાનું નામ સરોજ છે.વિરાટ કોહલીને એક ભાઈ છે. તેનું નામ વિકાસ કોહલી છે તેના પણ લગ્ન થઈ ચૂક્યા છે. વિરાટની એક મોટી બહેન છે. જેનું નામ ભાવના છે.

3 / 6
વિરાટ કોહલી અનુ અનુષ્કા શર્મા અનેક ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. અનુષ્કા વિરાટની મેચ જોવા અને સપોર્ટ કરવા સ્ટેડિયમ પણ પહોંચી જાય છે.

4 / 6
વિરાટને બાળપણથી જ ક્રિકેટ રમવા પ્રત્યે જુસ્સો હતો. તેના પિતા પ્રેમ કોહલીએ 9 વર્ષની ઉંમરમાં જ ક્રિકેટની ટ્રેનિંગ અપાડવાનું શરુ કર્યું હતુ. વિરાટ કોહલીને તેના પિતા સ્કુટર પર બેસાડી ક્રિકેટની પ્રેક્ટિસ માટે લઈ જતા હતા.

5 / 6
 ડિસેમ્બર 2017માં વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ બાળપણથી જ મિત્રો હતા. 1 જાન્યુઆરી 2021માં વિરાટ કોહલી પિતા બન્યો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને એક પુત્રી વામિકા છે.

6 / 6

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">