AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : ગુજરાત ટાઇટન્સે IPLના 18 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ સિદ્ધિ હાંસલ કરી

ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવી ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઈટન્સ સામે જીત માટે 200 રનનો ટાર્ગેટ હતો. જેને તેમણે કોઈ પણ નુકસાન વગર 6 બોલ બાકી રહેતા પૂર્ણ કર્યો હતો. જીતનો હિરો સાંઈ સુદર્શન અને શુભમન ગિલ રહ્યા હતા. જેમણે 205 રનની અણનમ ઈનિગ્સ રમી અને પોતાની ટીમને પ્લેઓફમાં એન્ટ્રી અપાવી છે.

| Updated on: May 19, 2025 | 1:53 PM
Share
ગુજરાત ટાઇટન્સે શાનદાર જીત સાથે ઇતિહાસ રચ્યો છે, T20માં આવું કરનારી વિશ્વની બીજી ટીમ બની છે. ગુજરાત ટાઈટન્સે આ જીત સાથે પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત ટાઈટન્સે 12 મેચમાં 9 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર સ્થાન બનાવ્યું છે.

1 / 5
ગુજરાત ટાઈટન્સે 200 રનનો ટાર્ગેટ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 19 ઓવરમાં પૂર્ણ કર્યો હતો. આ સાથે ગુજરાત 18 વર્ષના આઈપીએલના ઈતિહાસમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 200 રનનો ટાર્ગેટ ચેન્જ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

2 / 5
સાંઈ સુદર્શને પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી છે. તેમણે 61 બોલમાં 12 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 108 રનની ઈનિગ્સ રમી છે. આ સાથે સાંઈ સુદર્શને આઈપીએલ 2025માં 600 રન પુરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

3 / 5
શુભમન ગિલે 53 બોલમાં 93 રનની ઈનિગ્સ રમી હતી. તેમણે પોતાની આ ઈનિગ્સમાં 3 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી હતી. કેપ્ટન ગિલે ટીમને પ્લેઓફમાં પહોંચાડી દીધી છે.

4 / 5
તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત ટી20 ક્રિકેટમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 200થી વધારે ટાર્ગેટને પૂર્ણ કરનારી બીજી ટીમ બનીછે. આ પહેલા માત્ર પાકિસ્તાને 2022માં કરાંચીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20Iમાં 200 રનનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.

5 / 5

ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે. ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.ગુજરાત ટાઈટન્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">