Pakistan Vs England: પાકિસ્તાનની ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં કારમી હાર, નોંધાયા અણગમતા રેકોર્ડ

ઈંગ્લેન્ડ ક્રિકેટ હાલમાં પાકિસ્તાન પ્રવાસે છે, જયાં બંને વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. સળંગ બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પરાજય આપી શ્રેણીને પોતાને નામ કરી લીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 5:13 PM
પાકિસ્તાને પોતાના જ ઘર આંગણે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી ગુમાવી દીધી છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હાર આપી હતી. બીજી ટેસ્ટ મેચમાં પણ ઈંગ્લેન્ડે કારમો પરાજય પાકિસ્તાનને આપ્યો છે. આ સાથે જ હવે શ્રેણી પર 2-0થી કબ્જો ઈંગ્લેન્ડનો થઈ ચુક્યો છે. બેન સ્ટોક્સની આગેવાનીમાં હાલમાં ઈંગ્લીશ  ટીમ પાકિસ્તાન પ્રવાસે છે અને જયાં બીજી ટેસ્ટ ચોથા દિવસે જ જીતી લીધી છે. આ ટેસ્ટ ઈંગ્લેન્ડે 26 રનથી પોતાના નામે કરી લીધી છે.

1 / 5
પાકિસ્તામાં ઈંગ્લેન્ડ દ્વારા ચોથી ટેસ્ટ મેચ જીતવામાં આવી છે. આ પહેલા ઈંગ્લીશ ટીમે 1961માં પાકિસ્તાન પ્રવાસ ખેડ્યો ત્યારે લાહોર ટેસ્ટ જીતી હતી. કરાંચી ટેસ્ટ 2000ની સાલમાં જીતી હતી. વર્તમાન પ્રવાસ દરમિયાન પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં જીતી હતી.

2 / 5
આ જીત સાથે ઈંગ્લેન્ડે પાકિસ્તાન માટે એક વધુ અણગમતો રેકોર્ડ નોંધાવ્યો છે. ઈંગ્લેન્ડ એવી ત્રીજી ટીમ બની ગઈ છે કે જેણે પાકિસ્તાનમાં એક જ ટેસ્ટ શ્રેણીની બે મેચ જીતી લીધી હોય. સૌ પ્રથમવાર આ કમાલ ઓસ્ટ્રેલિયાએ 1959માં કર્યો હતો. શ્રીલંકાએ 1995 અને 2000 ના વર્ષમાં શ્રેણીની બે મેચ જીતી હતી. ભારતે 2004માં પાકિસ્તાનને બે ટેસ્ટ મેચમાં હાર આપી હતી.

3 / 5
પાકિસ્તામાં ઈંગ્લેન્ડ દ્વારા ચોથી ટેસ્ટ મેચ જીતવામાં આવી છે. આ પહેલા ઈંગ્લીશ ટીમે 1961માં પાકિસ્તાન પ્રવાસ ખેડ્યો ત્યારે લાહોર ટેસ્ટ જીતી હતી. કરાંચી ટેસ્ટ 2000ની સાલમાં જીતી હતી. વર્તમાન પ્રવાસ દરમિયાન પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં જીતી હતી.

પાકિસ્તામાં ઈંગ્લેન્ડ દ્વારા ચોથી ટેસ્ટ મેચ જીતવામાં આવી છે. આ પહેલા ઈંગ્લીશ ટીમે 1961માં પાકિસ્તાન પ્રવાસ ખેડ્યો ત્યારે લાહોર ટેસ્ટ જીતી હતી. કરાંચી ટેસ્ટ 2000ની સાલમાં જીતી હતી. વર્તમાન પ્રવાસ દરમિયાન પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં જીતી હતી.

4 / 5
ઈંગ્લેન્ડે પાકિસ્તાનમાં 22 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી છે. આ કારમો પરાજય પાકિસ્તાનને મોટુ નુક્શાન કરાવી શકે છે. આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેના પોઈન્ટમાં નુક્શાનકારક રહ્યુ છે. આ હાર સાથે હવે પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચવાની આશા હવે સમાપ્ત જેવી થઈ ચુકી છે. એટલે કે ફાઈનલની રેસમાંથી બહારના રસ્તે આવી ગઈ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">