ભારતમાં 1,47,000 વૃક્ષો વાવશે BCCI, ટાટા ગ્રુપ પણ બન્યું આ પ્રશંસનીય કાર્યનું ભાગ

IPL playoffs 2023 : 31 માર્ચથી 30 મે વચ્ચે ફાઈનલની 16મી સિઝન રમાઈ હતી. આ આઈપીએલની પ્લેઓફ મેચમાં બીસીસીઆઈ દ્વારા એક આવકાર દાયક પગલુ ભરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 3:52 PM
આઈપીએલની 16મી સિઝનની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર જીત મેળવીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 5મી વાર આઈપીએલમાં ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચ સુધી પ્લેઓફમાં 294 ડોટ બોલ બોલરે એ નાખ્યા હતા. આ હિસાબે બીસીસીઆઈ અને ટાટા ગ્રુપ દેશમાં 1.47 લાખ વૃક્ષો વાવશે.

1 / 6
આઈપીએલ 2023ની કવોલિફાયર 1 મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ચેપોકમાં રમાયેલી આ મેચમાં બંને ઈનિંગ મળીને 84 ડોટ બોલ જોવા મળ્યા હતા.

2 / 6
આઈપીએલ 2023ની એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કુલ 96 ડોટ બોલ જોવા મળ્યા હતા.

3 / 6
આઈપીએલ 2023ની કવોલિફાયર- 2 મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કુલ 68 ડોટ બોલ જોવા મળ્યા હતા.

4 / 6
અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં કુલ 46 ડોટ બોલ જોવા મળ્યા હતા. ટાટા ગ્રુપ આઈપીએલ 2023 માટે ટાઈટલ સ્પોન્સર હતું.

5 / 6
પ્લેઓફની 4 મેચમાં કુલ 294 ડોટ બોલ જોવા મળ્યા હતા. 1 ડોટ બોલ માટે 500 વૃક્ષ રોપવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્લેઓફની મેચ સમયે સ્ક્રીન પર ડોટ બોલના સ્થાને વૃક્ષ જોવા મળ્યા હતા. પ્લેઓફના 294 ડોટ બોલના કારણે ભારતમાં 1.47 લાખ વૃક્ષો રોપવામાં આવશે.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">