Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજ્જુ બોલર બન્યો એશિયા કપનો ટોપ વિકેટટેકર, બાંગ્લાદેશે જીત્યો એશિયા કપનો ખિતાબ

દુનિયામાં ક્રિકેટહબ તરીકે ઉભરી રહેલા દુબઈમાં 8 ડિસેમ્બરથી અંડર 19 એશિયા કપની શરુઆત થઈ હતી. ભારત-પાકિસ્તાન જેવી ટીમો અંડર 19 એશિયા કપ જીતવા માટે હોટ ફેવરિટ હતી. પણ તેમની જગ્યાએ પાડોશી દેશની ટીમ ચેમ્પિયન બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2023 | 10:12 PM
 અંડર 19 એશિયા કપ 2023 ની ફાઈનલ મેચ આજે, રવિવાર, 17 ડિસેમ્બર, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ ખાતે રમાઈ હતી.

1 / 5
 આ મેચમાં બાંગ્લાદેશ અંડર 19 એ UAE અંડર 19 ને 195 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે.

2 / 5
બાંગ્લાદેશે ભારત અને શ્રીલંકા જેવી ટીમોને હરાવીને આ ટુર્નામેન્ટ જીતી હતી. નોંધનીય છે કે બાંગ્લાદેશે ગ્રુપ સ્ટેજમાં શ્રીલંકાને 9 વિકેટે અને બીજી સેમીફાઈનલમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું.

3 / 5
તો આ જ મેચમાં ઓપનિંગ બેટ્સમેન આશિકર રહેમાન શિબલીએ બાંગ્લાદેશ માટે 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો. ગુજરાતનો રાજ લીંબાણી 12 વિકેટ સાથે અંડર 19 એશિયા કપમાં ટોપ વિકેટટેકર બન્યો છે.

4 / 5
બાંગ્લાદેશી બેટ્સમેન આશિકર રહેમાન શિબલીએ 5 મેચમાં કુલ 378 રન બનાવ્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">