વિરાટ કોહલી-રોહિત શર્મા જે ન કરી શક્યા તે આ બાંગ્લાદેશી ખેલાડીએ કરી બતાવ્યું

બાંગ્લાદેશના અનુભવી બેટ્સમેન મુશફિકુર રહીમે પાકિસ્તાનની પેસ બોલરોની જોરદાર પિટાઈ કરી શાનદાર સદી ફટકારી અને એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ એવો રેકોર્ડ છે જે આજસુધી ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ નથી બનાવી શક્યા. જાણો શું છે આ રેકોર્ડ અને કેમ વિરાટ અને રોહિત આ કમાલ નથી કરી શકયા.

| Updated on: Aug 24, 2024 | 5:32 PM
બાંગ્લાદેશના અનુભવી બેટ્સમેન મુશફિકુર રહીમે પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી નવો રેકોર્ડ બનાવ્યો હતો.

1 / 6
વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન ભારતીય બેટ્સમેનો પણ આજ સુધી જે નથી કરી શક્યા તે મુશફિકુર રહીમે કરી બતાવ્યું.

2 / 6
પાકિસ્તાનમાં મુશ્ફિકુરની આ પ્રથમ ટેસ્ટ મેચ છે અને તેણે આ સદી તેની પહેલી જ ઈનિંગમાં ફટકારી છે. વિરાટ અને રોહિત આ કારનામું  હજી સુધી કરી શક્યા નથી.

3 / 6
ખાસ વાત એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના વર્તમાન ભારતીય બેટ્સમેનોને પાકિસ્તાન સામે ટેસ્ટ મેચ રમવાની તક પણ મળી નથી.

4 / 6
વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને પાસે હજી આ કમાલ કરવાની તક છે. કારણકે બંને હજી ટેસ્ટ અને વનડેમાં રમી રહ્યા છે, જોકે આવું શક્ય બનશે એની કોઈ શકયતા નથી.

5 / 6
કારણકે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 17 વર્ષથી કોઈ ટેસ્ટ સિરીઝ યોજાઈ નથી, અને આગામી સમયમાં પણ આવી કોઈ સિરીઝ યોજાવાની શક્યતા નથી.

6 / 6
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">