AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 Prize Money: ખેલાડીઓને 6-6 કરોડ રૂપિયા, કોચ ગંભીર સહિત સપોર્ટ સ્ટાફને આટલા કરોડ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખુશીઓની સાથે ઈનામોનો પણ વરસાદ થયો છે. BCCI દ્વારા ટીમ ઈન્ડિયા માટે કુલ ₹131 કરોડની ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે. હવે આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કેવી રીતે વહેંચાશે તેની વિગતો સામે આવી છે, જેમાં દરેકને કરોડો રૂપિયા ઈનામમાં મળશે.

| Updated on: Mar 11, 2026 | 3:59 PM
Share
T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને BCCI તરફથી મોટી ભેટ મળી છે. બોર્ડે ટીમ માટે કુલ ₹131 કરોડની ઈનામી રકમ જાહેર કરી છે. આ રકમ માત્ર ખેલાડીઓમાં જ નહીં પરંતુ કોચિંગ સ્ટાફ અને ટીમના અન્ય સભ્યો વચ્ચે પણ વહેંચવામાં આવશે. આ નિર્ણય બાદ ખેલાડીઓ પર જાણે પૈસાનો વરસાદ થયો હોય તેવી સ્થિતિ છે.

1 / 6
અહેવાલો અનુસાર, T20 વર્લ્ડ કપ 2026માં રમનાર તમામ 15 ખેલાડીઓને પ્રતિ ખેલાડી ₹6 કરોડ આપવામાં આવશે. આ રીતે કુલ ₹90 કરોડ માત્ર ખેલાડીઓ વચ્ચે વહેંચાશે. ટીમના તમામ ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે તેમને આ મોટું ઈનામ આપવામાં આવી રહ્યું છે.

2 / 6
ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફ માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે. કુલ ₹41 કરોડની રકમ કોચિંગ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચાશે. તેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, બેટિંગ કોચ સિતાંશુ કોટક, સહાયક કોચ રાયન ટેન ડોશેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપનો સમાવેશ થાય છે.

3 / 6
આ સિવાય ટીમના થ્રોડાઉન એક્સપર્ટ, સ્ટ્રેન્થ અને કન્ડીશનિંગ કોચ, ફિઝિયો અને ટીમ ડોક્ટર સહિત અન્ય સપોર્ટ સ્ટાફને પણ આ ઈનામ મળશે. સ્ટાફના કુલ સભ્યોની સંખ્યા સ્પષ્ટ નથી, પરંતુ અંદાજ પ્રમાણે દરેક સભ્યને લગભગ ₹2 થી ₹3 કરોડ સુધીની રકમ મળી શકે છે.

4 / 6
ભારતીય ટીમ માટે છેલ્લા કેટલાક વર્ષો ખૂબ સફળ રહ્યા છે. 2024 માં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 2024 માં BCCI દ્વારા ટીમને ₹125 કરોડનું ઈનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પણ ટીમને ₹58 કરોડનું ઈનામ મળ્યું હતું.

5 / 6
આ વખતના T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. સેમસને 89 રનની શાનદાર ઈનિંG રમી હતી, જ્યારે બુમરાહે માત્ર 15 રન આપી 4 વિકેટ ઝડપી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો, જ્યારે સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો.  (PC:PTI/X)

6 / 6

T20 WC Breaking : T20 વર્લ્ડ કપ પૂરો થતા જ નવા મુખ્ય કોચની જાહેરાત, 64 સદી ફટકારનાર દિગ્ગ્જને મળી કમાન

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા

વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ

દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો

અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે

g clip-path="url(#clip0_868_265)">