AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોટલમાં જાય તો શું પોલીસ ધરપકડ કરી શકે ? જાણો કાયદો શું કહે છે

કાનુની સવાલ: ઘણી વખત લોકોના મનમાં એવો સવાલ ઊભો થાય છે કે જો કોઈ બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને હોટલમાં લઈને જાય તો શું પોલીસ તેમને ધરપકડ કરી શકે? ખાસ કરીને સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં આવા મુદ્દાઓ વિશે ઘણી ગેરસમજ ફેલાયેલી હોય છે. પરંતુ કાયદાકીય રીતે જોવામાં આવે તો પરિસ્થિતિ થોડું અલગ છે.

| Updated on: Mar 11, 2026 | 3:11 PM
Share
ભારતમાં બે પુખ્ત વયના લોકો જો પોતાની મરજીથી એક સાથે હોટલમાં રહેવા જાય તો તે પોતે કોઈ ગુનો નથી. ભારતીય કાયદા મુજબ, જો બંને વ્યક્તિઓ 18 વર્ષથી વધુ ઉંમરના હોય અને તેઓ પોતાની સંમતિથી હોટલમાં રહેતા હોય તો પોલીસ માત્ર આ કારણસર તેમની ધરપકડ કરી શકતી નથી. ઘણા કાયદાકીય નિષ્ણાતો પણ સ્પષ્ટ કરે છે કે આવી સ્થિતિમાં કપલને હોટલમાં રહેવાનો અધિકાર છે.

1 / 6
ભારતમાં હોટલોમાં રહેવા માટે કેટલીક સામાન્ય નિયમો હોય છે. હોટલ મેનેજમેન્ટ સામાન્ય રીતે ઓળખ માટે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય ઓળખપત્ર માગે છે. જો કપલ પાસે યોગ્ય ઓળખપત્ર હોય અને હોટલના નિયમોનું પાલન કરવામાં આવે તો કોઈ સમસ્યા થતી નથી.

2 / 6
ઘણા લોકો માને છે કે અવિવાહિત કપલને હોટલમાં રહેવાની મંજૂરી નથી, પરંતુ આ સંપૂર્ણપણે ગેરસમજ છે. ભારતમાં ઘણા હોટલો ખાસ કરીને અવિવાહિત કપલને પણ રૂમ આપતા હોય છે. જોકે, કેટલાક હોટલ પોતાના આંતરિક નિયમોના આધારે રૂમ આપવાનો ઈનકાર કરી શકે છે, જે કાયદેસર માનવામાં આવે છે.

3 / 6
પોલીસ સામાન્ય રીતે ત્યારે જ કાર્યવાહી કરી શકે છે જ્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોય, જેમ કે માનવ વેપાર, દબાણ અથવા અન્ય કોઈ ગુનો કે કિડનેપિંગ કેસ. માત્ર કપલ હોવાના કારણે અથવા હોટલમાં રહેવાના કારણે પોલીસ સીધી ધરપકડ કરી શકતી નથી.

4 / 6
કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારતના બંધારણ હેઠળ દરેક પુખ્ત વ્યક્તિને પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. તેથી જો કોઈ પુખ્ત વયના કપલ પોતાની સંમતિથી હોટલમાં રહે છે તો તે કાયદેસર ગણાય છે.

5 / 6
તેથી, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં રહેવું પોતે ગુનો નથી, પરંતુ કાયદા અને હોટલના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

6 / 6

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર

વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત

ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video

વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી

તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'

Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી

જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો

ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં

g clip-path="url(#clip0_868_265)">