AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, સ્ટેપ-બાય-સ્ટેપ આખી પ્રોસેસ જાણો

Char Dham Yatra 2026 : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. શ્રદ્ધાળુઓ વેબસાઈટ, મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા ઘરે બેસી રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જાણો.

| Updated on: Mar 10, 2026 | 2:50 PM
Share
ઉત્તરાખંડમાં આ વર્ષે ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. રજિસ્ટ્રેશન વગર કોઈ પણ પ્રવાસીને મુસાફરીની પરવાનગી આપવામાં આવશે નહી. 19 એપ્રિલથી શરુ થવા જઈ રહેલી ચારધામ યાત્રામાં જવા માટે શ્રદ્ધાળુઓ ઘરે બેસી વેબસાઈટ,મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો.

1 / 8
મુસાફરોની સુવિધા માટે આ વખતે ઓનલાઈનની સાથે-સાથે ઓફલાઈન રજિસ્ટ્રેશનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

2 / 8
ઓફલાઈન રજિસ્ટ્રેશન માટે કુલ 50 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. પરંતુ ઓનલાઈન માધ્યમથી તમે ઘરે બેસીને પણ તમારું ચારધામ માટે રજિસ્ટ્રેશન સરળતાથી કરી શકો છો.

3 / 8
ચાર ધામ યાત્રા માટે કેવી રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ચાલો જાણીએ.જો તમે વેબસાઈટ દ્વારા રજિસ્ટ્રેશન કરી રહ્યા છો તો. સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જવાનું રહેશે.

4 / 8
વેબસાઈટના હોમપેજ પર 'Register/Sign In' ના વિકલ્પ પર ક્લિક કરો અને તમારી જાણકારી (નામ,મોબાઈલ નંબર) એડ કરો. લોગ ઈન કર્યા બાદ  'Create/Manage Tour' નો વિકલ્પ પસંદ કરો. અહી તમારા પ્રવાસની તારીખ ક્યાં ક્યા ધામ જઈ રહ્યા છો. તે એડ કરો.

5 / 8
Add Pilgrim પર ક્લિક કરી તમામ ડિટેલ્સ ભરો. આ સાથે તમારે તમારું (આધાર કાર્ડ, વોટર આઈડી વગેરે) અપલોડ કરવાનું રહેશે.પ્રકિયા પુરી થયા બાદ એક યુનિક રજિસ્ટ્રેશન નંબર(URN) જનરેટ થશે. ત્યારબાદ તમે તમારું 'ટ્રાવેલ રજીસ્ટ્રેશન ફોર્મ' ડાઉનલોડ કરો.

6 / 8
રજિસ્ટ્રેશન મોબાઇલ એપ અથવા વોટ્સએપ દ્વારા પણ કરી શકાય છે.ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓ મોબાઈલ એપ'Tourist Care Uttarakhand' ડાઉનલોડ કરીને પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે.

7 / 8
આ સિવાય વોટ્સએપ નંબર 8394833833 પર મેસેજ મોકલીને પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશનના પહેલા દિવસે 1 લાખ થી વધારે શ્રદ્ધાળુઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. (ALL PHOTO : Tourist Care Uttarakhand)

8 / 8

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video

અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત

Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ

દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા

70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું

બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...

જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP

અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર

Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ

g clip-path="url(#clip0_868_265)">