AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Card Damaged: ફોનમાં રાખેલું સિમ કાર્ડ પણ ખરાબ થઈ શકે છે ! જાણો કેવી રીતે અને શું છે કારણો?

જો તમારા ફોનમાં રહેલું સિમ કાર્ડ અચાનક કામ કરવાનું બંધ કરી દે, તો મોટી સમસ્યા ઉભી થાય છે. જ્યાં સુધી સિમ કાર્ડ કામ કરતું નથી, ત્યાં સુધી તમને તમારા જરુરી call, msg મળશે નહીં, અને તમે પણ સામે કોઈને કોલ કરી શકશો નહીં

| Updated on: Mar 10, 2026 | 10:59 AM
Share
જો તમારા ફોનમાં રહેલું સિમ કાર્ડ અચાનક કામ કરવાનું બંધ કરી દે, તો મોટી સમસ્યા ઉભી થાય છે. જ્યાં સુધી સિમ કાર્ડ કામ કરતું નથી, ત્યાં સુધી તમને તમારા જરુરી call, msg મળશે નહીં, અને તમે પણ સામે કોઈને કોલ કરી શકશો નહીં, અથવા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકશો નહીં. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમનું સિમ કાર્ડ અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. સ્ટોર પર લઈ જવા પર, ટેકનિશિયન કહે છે કે તમારુ સિમ ખરાબ થઈ ગયું છે. પરંતુ ફોનમાં હોવા છતાં સિમ કાર્ડ અચાનક ખરાબ કેવી રીતે થઈ શકે છે? (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 7
આ પ્રશ્ન ઘણા લોકોને પરેશાન કરે છે. જો તમારી સાથે આવું કંઈક બન્યું હોય અને તમે પણ જવાબ શોધી રહ્યા છો કે તમારા ફોનમાં રહેલું સિમ કાર્ડ અચાનક કેમ નથી સપોર્ટ કરતુ કે નથી દેખાતુ, તો ચાલો જાણીએ.  (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 7
જો સિમ કાર્ડ ખરાબ થઈ ગયુ હોય તો તે પહેલા કેટલાક સંકેતો મળે છે.  જેમકે તમારા ફોનમાં No SIM કે Invalid SIM લખેલું દેખાશે આ સિવાય સિગ્નલ પણ વારંવાર કે અચાનક રીતે જતુ રહેશે. તેને અર્થ એ છે કે તમારું સિમ કાર્ડ ખરાબ થઈ ગયુ છે. હવે સિમ કાર્ડ ફોનમાં હોવા છતા કેવી રીતે ખરાબ થઈ જાય છે ચાલો અહીં જાણીએ તેના કારણ.  (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 7
ભેજ અને લિક્વિડ ડેમેજ: ભેજ અથવા હવાના સંપર્કમાં આવવાથી ક્યારેક સિમ કાર્ડના ધાતુના બિંદુઓ પર ઓક્સિડેશનનો સ્તર બની શકે છે, જેનાથી વિદ્યુત જોડાણમાં ખલેલ પહોંચે છે. વધુમાં, ફોન પર આકસ્મિક રીતે પાણી પડે તો પણ સિમ કાર્ડ ખરાબ થઈ શકે છે.  (ફોટો ક્રેડિટ-AI)

4 / 7
 ઓવરહીટિંગ : સિમ કાર્ડનું વધુ પડતું ગરમ ​​થવું ફક્ત ફોનના પ્રદર્શન માટે જ નહીં પરંતુ સિમ કાર્ડ માટે પણ હાનિકારક હોઈ શકે છે. સિમ કાર્ડ પ્લાસ્ટિક અને ચિપથી બનેલા હોય છે, તેથી વધુ પડતી ગરમી તેમની સર્કિટરીને નુકસાન પહોંચાડી શકે છે.  (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 7

6 / 7
વોલ્ટેજમાં વધઘટ: જો ચાર્જિંગ દરમિયાન વોલ્ટેજમાં નોંધપાત્ર વધઘટ થાય છે, તો સિમ કાર્ડ બગડી શકે છે. આ 4 કારણ સિમ કાર્ડ ખરાબ થવા પાછળ જવાબદાર છે. જો તમારી સાથે પણ આવું થાય તો નજીકના સર્વિસ સેન્ટરની મુલાકાત લેવી.  (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

7 / 7

Charging Tips: શું તમે પણ તમારા ફોનના ચાર્જરને 24 કલાક પ્લગ ઈન રાખો છો? નુકસાન જાણી લેશો તો નહીં કરો આ ભૂલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video

g clip-path="url(#clip0_868_265)">