વિશ્વની સૌથી સુંદર મહિલા એલિસ પેરી બની વનડે-ટી20 પ્લેયર ઓફ ધ યર, જાણો કોને ક્યો એવોર્ડ મળ્યો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી છે. મિશેલ માર્શને સૌથી પ્રતિષ્ઠિત સન્માન એલન બોર્ડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પુરસ્કારોની સંપૂર્ણ સૂચિ જુઓ.

| Updated on: Jan 31, 2024 | 11:39 PM
 ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બુધવારે 31 જાન્યુઆરીએ આયોજિત એક કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી હતી.

1 / 5
જેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઘણા મોટા ખેલાડીઓને વર્ષ 2023માં તેમના શાનદાર પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

2 / 5
  ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શને પ્રતિષ્ઠિત એલન બોર્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને 233 વોટ મળ્યા જ્યારે કેપ્ટન પેટ કમિન્સને 79 વોટ મળ્યા.

3 / 5
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ્સ 2024 (પુરુષો) : એલન બોર્ડર મેડલ- મિશેલ માર્શ, શેન વોર્ન ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર- નાથન લિયોન, ODI પ્લેયર ઓફ ધ યર- મિશેલ માર્શ, T20I પ્લેયર ઓફ ધ યર- જેસન બેહરેનડોર્ફ, BBL 13 પ્લેયર ઓફ ધ યર- મેથ્યુ શોર્ટ, ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યર- કેમેરોન બેનક્રોફ્ટ, બ્રેડમેન યંગ ક્રિકેટર ઓફ ધ યર - ફર્ગસ ઓ'નીલ

4 / 5
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ્સ 2024 (મહિલા): બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ- એશ્લે ગાર્ડનર, T20I પ્લેયર ઓફ ધ યર- એલિસ પેરી, ODI પ્લેયર ઓફ ધ યર- એલિસ પેરી, WBBS પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ- ચમારી અથાપથુ, ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યર- એલિસે વિલાની, સોફી ડી, બેટી વિલ્સન યંગ ક્રિકેટર ઓફ ધ યર - એમ ડી બ્રોઘ

5 / 5

Latest News Updates

Follow Us:
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ

Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

g clip-path="url(#clip0_868_265)">