AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિવૃત્તિ બાદ અજિંક્ય રહાણેને સૌથી પહેલા સચિન તેંડુલકરનો આવ્યો ફોન, જાણો ક્રિકેટના ભગવાને શું કહ્યું?

અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેને સૌથી પહેલા ફોન કર્યો હતો. સચિને રહાણે હજુ ભારત માટે લાંબો સમય રમી શકે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે, રહાણેએ સ્પષ્ટ કર્યું કે તે પોતાના નિર્ણયથી ખુશ છે.

| Updated on: Aug 11, 2026 | 9:53 PM
Share
ટીમ ઈન્ડિયા ક્લાસ બેટ્સમેન અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની જાહેરાત બાદ રહાણેને સૌથી પહેલા સચિન તેંડુલકરનો ફોન આવ્યો હતો. સચિને તેની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી હતી.

1 / 5
રહાણેએ જણાવ્યું કે સચિનને લાગતું હતું કે તે હજુ લાંબા સમય સુધી ક્રિકેટ રમી શકે છે. સચિનની આ વાતથી રહાણે પણ ભાવુક થયો હતો.

2 / 5
રહાણેએ સચિનને કહ્યું કે તે કોઈ અફસોસ વિના નિવૃત્તિ લઈ રહ્યો છે. તે પોતાની કારકિર્દીને બિનજરૂરી રીતે લંબાવવા માંગતો નથી.

3 / 5
રહાણેએ જણાવ્યું કે ઇરફાન પઠાણે તેને ફોન કર્યો હતો. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને ચેતેશ્વર પૂજારાએ મેસેજ મોકલ્યા હતા.

4 / 5
રહાણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ ઈન્ડિયા માટે અનેક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ચૂક્યા છે. હવે તેમણે ક્રિકેટને અલવિદા કહી પોતાની કારકિર્દીનો અંત લાવ્યો છે. (PC:PTI/X)

5 / 5

દક્ષિણ આફ્રિકાનો બદલાયો કેપ્ટન, 31 વર્ષીય સ્પિનરને અચાનક મળી ટીમની કમાન

Follow Us
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી

સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી

AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત

સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?

Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી

ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર

ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ

જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!

સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !

g clip-path="url(#clip0_868_265)">