IND vs BAN 1st test : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી જ મેચમાં તૂટ્યો 42 વર્ષ જૂનો રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પહેલી મેચ આજે રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન શાન્તોએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

| Updated on: Sep 19, 2024 | 11:38 AM
બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ સીરિઝમાં ભારત વિરુદ્ધ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે 3 ફાસ્ટ બોલર, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ તેમજ રવિચંદ્ર્ન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સ્પિન જોડીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે.

1 / 5
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન નઝમુલ શાન્તોએ આ મેચમાં ટોસ જીત્યા બાદ એક રેકોર્ડ બન્યો છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છેલ્લી 21 ટેસ્ટ મેચમાં પહેલી વખત એવું થયું છે, જ્યારે કોઈ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હોય.

2 / 5
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ હારતાની સાથે જ એક નવો ઈતિહાસ બન્યો છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 21 ટેસ્ટ મેચમાં પહેલી વખત છે, જ્યારે કોઈ ટીમે ટોસ જીતીને પહેલી વખત બોલિંગ કરવાનો નિર્ણય લીધો હોય.

3 / 5
1982માં  કોઈ ટીમે ચેપોકમાં ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી વચ્ચે ટેસ્ટ મેચમાં ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આ મેચ ડ્રો રહી હતી.

4 / 5
ચેન્નાઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. પરંતુ ટીમની શરુઆત ખુબ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 34 રનની અંદર 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી પેવેલિયન ભેગા થયા હતા.

5 / 5
Follow Us:
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો

અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા

કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !

g clip-path="url(#clip0_868_265)">