વિરાજ ઘેલાણી 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ ઝમકુડીનું પ્રમોશન કરશે, જુઓ તસવીરો

ભારતીય સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ વિરાજ ઘેલાની 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વભરના દર્શકોને આકર્ષિત કરવા માટે તૈયાર છે. આ ફેસ્ટિવલ જે આંતરરાષ્ટ્રીય ફિલ્મોને સન્માનિત કરવા માટે પ્રખ્યાત છે. વિરાજ ઘેલાણીએ તેની ગુજરાતી ફિલ્મ ઝમકુડીને પ્રમોટ કરશે.

| Updated on: May 17, 2024 | 12:56 PM
વિરાજ ઘેલાણીએ સ્ક્રીનિંગના ફોટો પણ શેર કર્યા હતા. જેમાં એક ફોટોમાં તે ક્રિસ હેમ્સવર્થ સાથે હસતો જોવા મળી રહ્યો છે. ઘેલાણીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે તે સાત દિવસ માટે આ ઈવેન્ટમાં ભાગ લેશે.

1 / 5
વિરાજ ઘેલાણીનો ઉદ્દેશ્ય તેની પ્રથમ ફિલ્મ ઝમકુડીને પ્રમોટ કરવાનો છે અને કાન્સ 2024માં રેડ કાર્પેટ પર ચાલીને વિશ્વભરમાં સિનેમા સમક્ષ રજુ થશે. તે ભારતની ગુજરાતી સંસ્કૃતિને ફ્રેન્ચ રિવેરા સુધી પહોંચાડવાની પણ આશા રાખે છે. તેની ફિલ્મ 31 મેના રોજ રિલીઝ થવાની તૈયારી છે.

2 / 5
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિરાજની હાજરીને જોતાં ચાહકો હોરર કોમેડી ઝમકુડીને વધારે પ્રેમ આપી શકે છે. વિરાજ ફિલ્મમાં માનસી પારેખ સાથે મુખ્ય કલાકાર તરીકે કામ કર્યું છે.

3 / 5
ફિલ્મો અને ટેલિવિઝન સિરીયલોમાં ભૂમિકાઓ દ્વારા, ઘેલાનીએ તેમની પ્રતિભા દર્શાવી છે. ગોવિંદા નામ મેરા અને જવાન જેવી બોલિવૂડ ફિલ્મોમાં તેમના નોંધપાત્ર દેખાવ દ્વારા તેમની ખ્યાતિ વધુ મજબૂત બની છે.

4 / 5
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં 14 મે થી 25 મે દરમિયાન યોજાશે. અમેરિકન અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા ગ્રેટા ગેર્વિગ મુખ્ય સ્પર્ધાની જ્યુરીની અધ્યક્ષતા કરશે. ઉદઘાટન અને સમાપન સમારોહનું આયોજન ફ્રેન્ચ અભિનેત્રી કેમિલી કોટિન કરશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવુડ કલાકારો પણ સામેલ થયા છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">