ઉર્વશી રૌતેલાએ બર્થ ડે પર 24 કેરેટ સોનાની કેક કટ કરી, કિંમત જાણીને થઈ જશો હેરાન

ઉર્વશી રૌતેલા હાલમાં ચર્ચામાં છે. ઉર્વશી અને યો યો હની સિંહ એકસાથે જોવા મળવાના છે. એક્ટ્રેસ આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તેણે 24 કેરેટ સોનાની કેક કાપી હતી.

| Updated on: Feb 25, 2024 | 7:21 PM
બી-ટાઉન દિવા ઉર્વશી રૌતેલા ક્યારેક તેના મોંઘા ડ્રેસ માટે તો ક્યારેક તેની મોટી ફીના કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશીનું નામ ફિલ્મોને કારણે ઓછું અને તેની લક્ઝરી લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે પોતાના જન્મદિવસની કેકને લઈને ચર્ચામાં છે. (Image: Instagram)

1 / 5
ઉર્વશી રૌતેલા 25 ફેબ્રુઆરીએ પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. એક્ટ્રેસે તેનો જન્મદિવસ 'લવ ડોઝ 2' ના સેટ પર હની સિંહ સાથે ગ્રાન્ડ રીતે સેલિબ્રેટ કર્યો.તેના જન્મદિવસના સેલિબ્રેશનમાં તેણે 24 કેરેટ સોનાની કેક કાપીને લાઈમલાઈટમાં આવી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. (Image: Instagram)

2 / 5
ઉર્વશીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં એક્ટ્રેસ હની સાથે તેનો બર્થ ડે સેલિબ્રેટ કરતી જોવા મળી છે. તે થ્રી લેયરની 24 કેરેટની રિયલ ગોલ્ડ કેક કાપતી જોવા મળી રહી છે. આ કેકની કિંમત લાખોમાં નહીં પણ કરોડોમાં છે. આ કેકની કિંમત 3 કરોડ રૂપિયા છે. (Image: Instagram)

3 / 5
ઉર્વશી રૌતેલાએ રેડ સાઈડ કટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પર્લ ચોકર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. (Image: Instagram)

4 / 5
ફોટો શેર કરતી વખતે ઉર્વશી રૌતેલાએ કેપ્શનમાં લખ્યું કે, "લવ ડોઝ 2 ના સેટ પર મારો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. મારી સફરની ટેપેસ્ટ્રીનો ભાગ બનવા બદલ તમારો આભાર હની સિંહ. તમારી હાજરી મારા માટે ખૂબ મહત્ત્વની છે." (Image: Instagram)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">