AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાલતુ કૂતરાના મૃત્યુ બાદ અભિનેત્રીએ કહ્યું ‘હવે મારા જીવનનો કોઈ અર્થ નથી’

ત્રિશા કૃષ્ણનના પાલતુ કૂતરા 'ઝોરો'ના મૃત્યુ બાદ અભિનેત્રી આઘાતમાં છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા છે. અભિનેત્રીએ કહ્યું 'હવે મારા જીવનનો કોઈ અર્થ નથી'

| Updated on: Dec 31, 2024 | 2:35 PM
Share
એક બાજુ લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે ઉત્સુક છે. તો બીજી બાજુ અભિનેત્રી ત્રિશા કૃષ્ણના ઘરમાં માતમ છવાયો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ સમાચારને ચાહકો સાથે શેર કર્યા છે. આ સાથે અભિનેત્રીએ એક ઈમોશનલ નોટ પર શેર કરી છે.

1 / 7
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું મારા પાલતું કૂતરા ઝોરોનું નિધન થયું છે.અભિનેત્રીના ઘરે ક્રિસમસ પર આ દુર્ઘટના બની છે. તેમણે કહ્યું જે લોકો મને ઓળખે છે. તેને ખબર છે મારા જીવનનો હવે કોઈ મતલબ નથી. હું અને મારો પરિવાર આધાતમાં છીએ.

2 / 7
અભિનેત્રીએ આગળ લખ્યું કે, હું મારા કામમાંથી થોડા સમયનો બ્રેક લઈ રહી છું અને મારા કામથી દુર રહીશ. અભિનેત્રીની પોસ્ટમાં તેના ચાહકોએ કોમેન્ટ કરી ઝોરોને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.

3 / 7
ત્રિશાના ચાહકોએ પણ શોક વ્યક્ત કર્યો અને લખ્યું, 'પાલતુ કૂતરાની ખોટ ખરેખર ખૂબ જ દુઃખદ છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'હું સમજી શકું છું કે આ દુઃખ કેટલું અસહ્ય છે. અભિનેત્રીના પાલતુ કૂતરાનું નિધન 25 ડિસેમ્બરના રોજ થયું છે.

4 / 7
 તમને જણાવી દઈએ કે, ત્રિશા સાઉથ અભિનેત્રી છે. 41 વર્ષની ત્રિશા પહેલી વખત 1999માં ફિલ્મ જોડીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો રોલ ખુબ જ નાનો હતો. અભિનેત્રી ત્રિશા કૃષ્ણએ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓની ફિલ્મમાં કામ કર્યું છે.

5 / 7
ત્રિશા કૃષ્ણન બોલિવુડ ફિલ્મ ખટ્ટા-મીઠ્ઠામાં અક્ષયકુમાર સાથે પણ જોવા મળી ચૂકી છે. ત્રિશાની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો ગુડ બૈડ અગલી, વિદામુરાચી, ઠગ લાઈફ અને આઈડેન્ટિટી છે.

6 / 7
ત્રિશાની થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ લિઓ હતી જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ત્રિશા મણિરત્નમના પોનીયિન સેલવાનના બંને ભાગમાં જોવા મળી હતી.

7 / 7

સાઉથ ઈન્ડસ્ટ્રીના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">