Happy Birthday Kamal Haasan : કમલ હાસનના નામે છે સૌથી વધારે હાડકાં તુટવાનો રેકોર્ડ, જાણો

સાઉથ અભિનેતા કમલ હાસન આજે પોતાનો 70મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આજે ભલે તે ફિલ્મોમાં એક્ટિવ નથી પરંતુ તેના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે. તો આજે આપણે તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Nov 07, 2024 | 12:40 PM
સાઉથથી લઈ બોલિવુડ ફિલ્મોમાં એક્ટિંગની ધમાલ મચાવનાર અભિનેતા કમલ હાસન આજે 30 વર્ષનો થઈ ચૂક્યો છે. તે આજે ફિલ્મોમાં એકટિવ છે. તે જબરદસ્ત એક્ટિંગ અને અભિનેત્રીઓ સાથે આજે પણ ફિલ્મોમાં રોમાન્સ કરતો જોવા મળે છે. ચાહકો પણ તેની ફિલ્મો જોવાનું વધુ પસંદ કરે છે.

1 / 5
કમલ હાસને નાની ઉંમરમાં જ કરિયરની શરુઆત કરી હતી. એક્શન અને સ્ટંટ મામલે કહેવામાં આવે છે કે, તે જેકી ચેનને પણ ટકકર આપે છે. સ્ક્રીન પર અભિનેતાએ અલગ જ છાપ છોડી છે.

2 / 5
ભારતીય સિનેમામાં તેના નામ ઓસ્કરમાં સૌથી વધારે ફિલ્મોના નોમિનેશન રેકોર્ડ પણ છે. તેની 7 ફિલ્મ ઓસ્કારમાં પણ પહોંચી ચૂકી છે. બોલિવુડ અને સાઉથ ફિલ્મોમાં 19 વખત અભિનેતાનો એવોર્ડ જીત્યો છે.

3 / 5
તે એક કરોડનો ચાર્જ લેનાર અભિનેતા છે. એક રિપોર્ટ મુજબ કમલ હાસનની તુલના જેકી ચેન સાથે થાય છે. આ જ કારણે તેના નામ વર્લ્ડ સિનેમામાં શૂટિંગ દરમિયાન સૌથી વધારે હાડકાં તૂટવાનો રેકોર્ડ છે. આ કારણે અત્યારસુધીમાં 34 હાડકાં તૂટી ગયા છે. જેકી ચેનના 20 હાડકાં તૂટ્યા છે.

4 / 5
 પ્રોફેશનલ લાઈફમાં કમલ હાસને ખુબ નામ કમાયું છે. તેની પર્સનલ લાઈફ કાંઈ ખાસ રહી નથી. તેમણે 2 લગ્ન કર્યા પરંતુ બંન્ને વખત તેના સંબંધો તૂટી ચૂક્યા છે.કમલ હાસને પહેલા લગ્ન 1978માં ડાન્સર વીણા ગણપતિ સાથે લગ્ન કર્યા છે. બીજા લગ્ન પણ તૂટી ગયા. કમલ હાસન 2 દિકરીનો પિતા છે.

5 / 5
Follow Us:
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">