Shweta Tiwari Photos: કોઈ ફાયર બ્રિગેડ બોલાવી લો, 42 વર્ષની શ્વેતા તિવારીને જોઈને ફેન્સે કરી આવી કોમેન્ટ !

Shweta Tiwari Photos: શ્વેતા તિવારી (Shweta Tiwari) નાના પડદાની સૌથી સુંદર અને લોકપ્રિય એક્ટ્રેસ રહી છે. શ્વેતા તિવારી લાંબા સમયથી નાના પડદા પર કામ કરી રહી છે, તેણે ઘણાં બધા શોમાં કામ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 8:49 PM
બે બાળકોની માતા શ્વેતા તિવારીએ ફરી એકવાર પોતાની લેટેસ્ટ તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. (Image : Shweta Tiwari Instagram)

1 / 5
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Image : Shweta Tiwari Instagram)

2 / 5
શ્વેતા તિવારી દરરોજ તેની નવી સ્ટાઈલથી તેના ફેન્સને દિવાના બનાવે છે. તેની અદાઓ પર ફેન્સ ફિદા થઈ જાય છે. (Image : Shweta Tiwari Instagram)

3 / 5
રેડ કલરના નેટેડ બ્લાઉઝમાં શ્વેતા તિવારીનો બોલ્ડ લુક જોવા મળ્યો. ફ્લોલેસ બ્યૂટી પરથી નજર હટાવી મુશ્કેલ છે. (Image : Shweta Tiwari Instagram)

4 / 5
શ્વેતા તિવારીની ફિટનેસ જોઈને લોકો તેને પલક તિવારીની મોટી બહેન પણ કહે છે. (Image : Shweta Tiwari Instagram)

5 / 5

Latest News Updates

Follow Us: