AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ના મિહિર વિરાણીના પાત્રથી રાતો રાત સ્ટાર બનેલા અભિનેતાના પરિવાર વિશે જાણો

એકતા કપૂરની સીરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' શો 2000 થી 2008 સુધી ટેલિકાસ્ટ થયો હતો. તમને ખબર જ હશે કે આ શોના મુખ્ય પાત્રો તુલસી અને મિહિર પાછળ કેટલો ક્રેઝ હતો. આ એક શોએ સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાયને ઘરે ઘરે ફેમસ કર્યા હતા. હવે ક્યૂંકી સાસ ભી કભી બહુ થીની બીજી સીઝન આવી ચુકી છે. અમર ઉપાધ્યાયના પરિવાર વિશે જાણો

| Updated on: Sep 17, 2025 | 7:10 AM
Share
શું તમને યાદ છે મિહિર વિરાણી ઉર્ફે અમર ઉપાધ્યાય જેણે 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં તુલસી વિરાણીના પતિનો રોલ કર્યો છે? આજે, અમે તમને મહિરિ વિરાણી એટલે કે, અમર ઉપાધ્યાયની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જણાવીશું.

1 / 13
અમર ઉપાધ્યાયની પત્નીનું નામ હેતલ ઉપાધ્યાય છે. તેમને બે બાળકો છે, એક પુત્ર આર્યમાન ઉપાધ્યાય અને એક પુત્રી ચિનાબ ઉપાધ્યાય. અમર ઉપાધ્યાયના પ્રોફેશનલ લાઈફમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ તેમની પર્સનલ લાઈફ ખુબ સુંદર છે.

2 / 13
અમર ઉપાધ્યાયના પરિવાર વિશે જાણો

અમર ઉપાધ્યાયના પરિવાર વિશે જાણો

3 / 13
 અમર ઉપાધ્યાયનો જન્મ 1 ઓગસ્ટ 1976ના રોજ અમદાવાદમાં થયો હતો.1993-94માં કોમેડી શો 'દેખ ભાઈ દેખ'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અમર ઉપાધ્યાયને વર્ષ 2000-2002માં 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં મિહિર વિરાણીની ભૂમિકાથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી.

4 / 13
ગુજરાતી પરિવારમાંથી આવતો હોવાથી, અંગ્રેજી અને હિન્દી ઉપરાંત, તે ગુજરાતી પણ સારી રીતે બોલી શકે છે.તમને જણાવી દઈએ કે, અમર ઉપાધ્યાય બિગ બોસનો પણ ભાગ બની ચૂક્યો છે.

5 / 13
અમર ઉપાધ્યાયનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. મુંબઈના મલાડમાં બાળપણ પસાર થયું છે, કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.સ્નાતક થયા પછી, તેમણે પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અભ્યાસ કર્યો હતો.

6 / 13
અમર ઉપાધ્યાય એકતા કપૂર સાથેના ટેલિવિઝન શો ક્યૂંકી સાસ ભી કભી બહુ થી (2000-2002), કલશ (2000-2002), કસૌટી જિંદગી કે (2005), કુસુમ (2005) અને મોલ્કી (2020)–2020માં તેમના પાત્ર માટે જાણીતો છે.

7 / 13
તેમના અન્ય ટેલિવિઝન શોમાં દેખ ભાઈ દેખ (1993–1994), વિરાસત (2006–2007), ચાંદ કે પાર ચલો (2008–2009), સાથ નિભાના સાથિયા (2015–2017), એક દિવાના થા (2017–2018), ઈશ્કબાઝ (2017-2018), ઈશ્કબાઝ (2019), (2022–2023), અને ડોરી (2023–2025). ટેલિવિઝન શો ઉપરાંત, તે ધૂંડતે રહે જાઓગે જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.

8 / 13
 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'નો મિહિર વિરાણી બિગ બોસનો ફાઇનલિસ્ટ રહી ચૂક્યો છે.અમર ઉપાધ્યાય પાસે બ્લેક બેલ્ટ પણ છે.તમને જણાવી દઈએ કે, 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' ની બીજી સીઝન 25 વર્ષ બાદ આવી છે.

9 / 13
અમર ઉપાધ્યાયની પત્નીનું નામ હેતલ ઉપાધ્યાય છે. તે એક એન્જિનિયર અને રિયલ એસ્ટેટ ડેવલપર છે.હેતલ ઉપાધ્યાય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.અમર ઉપાધ્યાયની પત્ની ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે.

10 / 13
શોની જેમ, અમર રિયલ લાઈફમાં પણ એક આદર્શ પતિ છે. તેમણે પત્ની હેતલ સાથેના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી છે.તે અમરની કંપનીનું કામ સંભાળે છે, જેનું નામ 'Jalaram Eco Homes' છે.

11 / 13
જ્યારે અમર ઉપાધ્યાયના લગ્ન થયા ત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષ હતી. તેમણે 1999માં હેતલ સાથે લગ્ન કર્યા.

12 / 13
જોકે, અભિનેતાએ કહ્યું હતું કે તે પહેલી વાર હેતલને તેના ઘરે મળ્યો હતો.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">