Kalki Bujji Car : 6 ટન વજન, 34.5 ઈંચના પૈંડા, 7 કરોડમાં બનેલી બુજ્જી કાર અમદાવાદમાં આવશે
બુજ્જી ભારતીય એન્જિનિયરિંગનું ઉદાહરણ છે. બુજ્જી ચેન્નઈની શેરીઓમાં ફરતી જોવા મળી હતી, જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ ચેન્નાઈ માત્ર પ્રથમ સ્ટોપ છે. આ પછી તે બેંગલુરુ, પુણે, અમદાવાદ, ઈન્દોર, જયપુર, આગ્રા, કાનપુર, વિઝાગ અને વિજયવાડા સહિતના શહેરોને આવરી લેશે.
Most Read Stories