શું કરીના કપૂર ખાન ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે? વાયરલ થયેલા ફોટાથી અંદાજો લગાવી રહ્યા છે ફેન્સ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) હાલ લંડનમાં ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે. કરીનાની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કરીના કપૂરની તસવીરને લઈને તેના ત્રીજા બાળકની અટકળો શરૂ થઈ ગઈ છે.

Jul 19, 2022 | 8:16 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 19, 2022 | 8:16 PM

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કરીના કપૂર ખાન ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે. કરીના કપૂરની તસવીરને લઈને તેના ત્રીજા બાળકની અટકળો શરૂ થઈ ગઈ છે.

1 / 5
કરીનાની તે તસવીર પર તેના ત્રીજી વખત માતા બનવાની અટકળો ચાલી રહી છે. તે આ તસવીર છે. આમાં કરીના તેના પતિ અને એક્ટર સૈફ અલી ખાન અને અન્ય વ્યક્તિ સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં કરીનાએ બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે, જેમાં તેનું ટમી વધારે દેખાય રહ્યું છે. કરીનાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

2 / 5
કરીનાની આ તસવીર વાયરલ થયા બાદ અટકળો શરૂ થઈ ગયો છે. ઘણા ફેન્સ પૂછી રહ્યા છે કે શું કરીના ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી અને ના અમે આ સમાચારની પુષ્ટિ કરીએ છીએ.

3 / 5
કરીના ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે કે નહિ, પરંતુ આ સમયે તે તેના બે પુત્રો સાથે ખૂબ જ ખુશ છે. કરીનાને બે પુત્રો છે, એક તૈમુર અલી ખાન અને બીજો જહાંગીર અલી ખાન. કરીનાના પુત્ર જેહનો જન્મ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો.

4 / 5
હાલમાં કરીના કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. કરીનાની સાથે આ ફિલ્મમાં આમિર ખાન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati