AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા બહેન મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સિંગરનો પરિવાર જુઓ

સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' ના વિજેતા પવનદીપ અકસ્માત બાદ ICU માં દાખલ કરવામાં આવ્યો હતો. હવે હોસ્પિટલ તરફથી તેમના સ્વાસ્થ્ય અપડેટ આવ્યા છે. તે હવે સ્વસ્થ છે,

| Updated on: May 08, 2025 | 7:39 AM
Share
 પવનદીપ રાજનનો જન્મ એક સંગીતમય પરિવારમાં થયો હતો.  કોલેજમાં અભ્યાસ કરતી વખતે પવનદીપ રાજન કોલેજ યુવા મહોત્સવના કાર્યક્રમોમાં ભાગ લેતો હતો અને ગીતો ગાતો હતો

1 / 12
 આ સમય દરમિયાન પવનદીપને સિંગિંગ રિયાલિટી ટીવી શો, ધ વોઇસ ઇન્ડિયા 2015 ના ઓડિશન વિશે ખબર પડી, અને તે ઓડિશન માટે ગયો. બસ પછી એક બાદ એક સફળતા મળતી રહી.

2 / 12
પવનદીપના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ

3 / 12
2015માં, પવનદીપે ધ વોઇસ ઇન્ડિયા 2015 જીતી અને તેને ઇનામ તરીકે 50 લાખ રૂપિયા, એક અલ્ટો K10 કાર અને યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ સાથે તેનું પહેલું ગીત રિલીઝ કરવાનો કોન્ટ્રાક્ય મળ્યો હતો.

4 / 12
2015માં, ધ વોઇસ ઇન્ડિયા જીત્યા પછી, પવનદીપ રાજનને ઉત્તરાખંડના યુવા બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો હતો. 2016માં, પવનદીપે એરોન હારૂન રશીદ સાથે કામ કર્યું અને એરોનના આલ્બમ 'Chholiyar.'માં બે ગીતો રજૂ કર્યા. 2017માં, પવનદીપે ફિલ્મ 'રોમિયો એન બુલેટ' માટે 'તેરે લિયે' એક રોમેન્ટિક ગીત ગાયું હતું.

5 / 12
સિંગિંગ રિયલિટી શો 'ઇન્ડિયન આઈડલ 12'ના વિજેતા પવનદીપ રાજનને ટ્રોફી સાથે 25 લાખ રૂપિયાનો ચેક અને એક સ્વિફ્ટ ડિઝાયર કાર મળી હતી.

6 / 12
પવનદીપ રાજન એક ફેમસ ભારતીય સિંગર છે. પવનદીપનો જન્મ 27 જુલાઈ 1996 ના રોજ ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં થયો હતો. તેમના પિતા સુરેશ રાજન લોકસંગીતના ફેમસ સિંગર છે અને તેમની બહેન જ્યોતિ દીપ રાજન પણ તેમના ભાઈ અને પિતાની જેમ સિંગર છે.

7 / 12
ઉત્તરાખંડમાં ઘણા શો કર્યા પછી, 2015 માં, પવનદીપે સ્ટાર પ્લસના રિયાલિટી શો 'ધ વોઇસ ઇન્ડિયા' માટે ઓડિશન આપ્યું. આ શો જીત્યાના 6 વર્ષ પછી, એટલે કે 2021માં, તેણે 'ઇન્ડિયન આઇડોલ 12' નો ખિતાબ પણ જીત્યો હતો.

8 / 12
પવનદીપની ઓળખ માત્ર એક મહાન સિંગર તરીકે મર્યાદિત નથી. તે હાર્મોનિયમ, સિન્થેસાઇઝર, તબલા અને ઢોલ જેવા વાદ્યો પણ ખૂબ જ સરળતાથી વગાડી શકે છે.

9 / 12
પવનદીપ તેના મિત્રો સાથે 4 મેના રોજ કાર દ્વારા ઉત્તરાખંડથી નોઈડા જવા નીકળ્યો હતો. રાહુલ સિંહ નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો. તે ઊંઘી ગયો અને કાર ઓવરબ્રિજ પરથી નીચે ઉતરી અને હાઇવેની બાજુમાં પાર્ક કરેલા કેન્ટરના પાછળના ભાગમાં અથડાઈ હતી. જેમાં પવનદીપ સહિત કારમાં રહેલા લોકોને ઈજા થઈ હતી.

10 / 12
ઉત્તરાખંડના રહેવાસી પવનદીપ રાજનને 'ઇન્ડિયન આઇડલ 12' થી ઓળખ મળી. આ શો દ્વારા, તેમણે પોતાના અવાજથી આખા દેશને દિવાના બનાવી દીધો અને આ શોનો ખિતાબ જીત્યો. તેણે યુપીના મુઝફ્ફરનગરના રહેવાસી મોહમ્મદ દાનિશને હરાવીને આ શો જીત્યો હતો

11 / 12
ઉત્તરાખંડના વતની આ ગાયક દેશભરમાં ફેમસ છે. અકસ્માતના સમાચારથી તેમના ચાહકો આઘાતમાં છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">