2 વખત લગ્નમાં પણ નિષ્ફળ રહ્યો અભિનેતા, પરંતુ ગુજરાતી અને બોલિવુડ સિનેમામાં છે મોટું નામ

આજે આપણે એક એવા અભિનેતાની વાત કરીએ, કે જેમણે ગુજરાતી ફિલ્મોની સાથે બોલિવુડમાં પણ મોટું નામ કમાયું છે. પરંતુ અભિનેતા પર્સનલ લાઈફ નિષ્ફળ રહ્યો છે. તો ચાલો આજે આપણે ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Oct 04, 2024 | 7:33 AM
 દર્શન જરીવાલા પીઢ ગુજરાતી અભિનેત્રી લીલા જરીવાલા અને વિદ્યાસાગર જરીવાલાના પુત્ર છે. તેણે ફિલ્મોની સાથે સાથે ભારતીય ટેલિવિઝન પર પણ અભિનય કર્યો છે. સંત કવિ અને કૃષ્ણના ભક્ત વિશેની તેમની સૌથી યાદગાર ગુજરાતી ટીવી સિરિયલોમાંની એક છે નરસિંહ મહેતા

1 / 11
આજે આપણે ગુજરાતી અને બોલિવુડમાં કામ કરનાર અભિનેતા દર્શન જરીવાલાના પરિવાર વિશે જાણીએ.

2 / 11
કેટલાક એવા અભિનેતા હોય છે જે પોતાના અભિનય માટે જાણીતા હોય છે. તેમાંથી એક અભિનેતા છે દર્શન જરીવાલ, જેનું ઈન્ડસ્ટ્રીમાં એક નામ છે. કોમેડી ફિલ્મોથી પોતાની ફિલ્મી કરિયરની શરુઆત કરનાર દર્શન જરીવાલ ચાહકોમાં મોટી ઓળખ મેળવી છે.

3 / 11
પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે, દર્શન જરીવાલે ફિલ્મોની સાથે-સાથે ટીવી દુનિયામાં પણ ખુબ નામ કમાયું છે. તો આજે આપણે દર્શન જરીવાલના પરિવાર વિશે તેમજ તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ.

4 / 11
 દર્શન જરીવાલા  ગુજરાતી નાટકોમાં તેમણે અભિનય કર્યો છે. અભિનેતાની માતાનું નામ લીલા જરીવાલા અને પિતાનું નામ વિદ્યાસાગર જરીવાલા છે.દર્શન જરીવાલનો જન્મ 29 સપ્ટેમબર 1958ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો છે.

5 / 11
દર્શન જરીવાલા હંમેશા ફિલ્મી પડદે એક સફળ અને લોકપ્રિય અભિનેતા રહ્યા છે. પરંતુ પોતાની અભિનય પ્રતિભા માટે પ્રખ્યાત થયેલા દર્શનને અંગત જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો.

6 / 11
ટીવીની સાથે બોલિવુડમાં પણ ખુબ એક્ટિવ છે, દર્શનના એક્ટિંગ કરિયર પર નજર કરીએ તો તેમણે મોટા પડદાં પર અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં રણબીર કપુરના ઓન સ્ક્રિન પિતાનું પાત્ર નિભાવ્યું હતુ. દર્શન જરીવાલ બોલિવુડમાં 30થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

7 / 11
1980માં તેમણે અભિનેત્રી અપરા મહેતા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેને એક પુત્રી પણ છે.  બંને એકબીજાથી અલગ થઈ ગયા છે પરંતુ કાયદાકીય રીતે છૂટાછેડા લીધા નથી.  તમને જણાવી દઈએ કે, અભિનેતા અને અભિનેત્રીએ 2 વખત લગ્ન કર્યા છે. બીજી વખત માતા-પિતા ઈચ્છાતા હતા કે, બંન્ને ધામધુમથી લગ્ન કરે.

8 / 11
દર્શન જરીવાલા ગુજરાતી ફિલ્મ, ટેલીવિઝન અને નાટક કલાકાર છે. તેઓ "ગાંધી માય ફાધર" નામે આવેલી ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો 2007નો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવી ચુક્યા છે.

9 / 11
સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન પર "સાસ બિના સસુરાલ"માં પણ કામ કરી ચૂક્યો છે. વર્ષ 2014માં તેઓએ અભિષેક જૈનની અર્બન ગુજરાતી ફિલ્મ "બે યાર"માં અભિનય કર્યો હતો. તેમની પત્ની પણ એક અભિનેત્રી છે.

10 / 11
 તમને જણાવી દઈએ કે, દર્શન જરીવાલાને  ગાંધી માય ફાધરમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ જીતી ચૂક્યો છે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">