OTT Platform : ‘છતરીવાલી’થી લઈને ‘ડોક્ટર અરોરા’ સુધી અને ‘પેડમેન’થી લઈને ‘વિકી ડોનર’ સુધી …OTT પર આ ફિલ્મોનો આનંદ લો

OTT પ્લેટફોર્મનો વધતો ક્રેઝ લોકોને તેમની મનપસંદ ફિલ્મો સરળતાથી જોવામાં મદદ કરે છે. OTT પ્રેમીઓને આના પર તેમની પસંદગીની ફિલ્મો જ નહીં, પણ તેમના મનપસંદ વિષયની ફિલ્મો પણ જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 9:53 AM
પેડમેન - અક્ષય કુમાર, રાધિકા આપ્ટે અને સોનમ કપૂરની આ ફિલ્મ તમે Netflix પર જોઈ શકો છો.

1 / 6
ડૉ. અરોરા- આ ફિલ્મ OTT પ્લેટફોર્મ SonyLIV પર ઉપલબ્ધ છે.

2 / 6
છત્રીવાલી-આ ફિલ્મ જલ્દી જ Zee5 પર રીલિઝ થવા જઈ રહી છે.

3 / 6
વિકી ડોનર-દર્શકો એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ ફિલ્મની મજા માણી શકશે.

4 / 6
જાહેર હિતમાં જારી-આ ફિલ્મ OTT પ્લેટફોર્મ G5 પર જોઈ શકાશે.

5 / 6
ખાનદાની શફાખાના- તમને આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર સરળતાથી મળી જશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા પોતાના સેક્સ ક્લિનિક દ્વારા સમાજને તેના વિશેની તમામ જાણકારી આપે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,

ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ

ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર

હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો

આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!

RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા

જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video

બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી

g clip-path="url(#clip0_868_265)">